________________
५३४
स्थानाङ्गसूत्रे असातवेदनीयं चेति । तत्र वेद्यते-अनुभूयत इति वेदनीयम्, सातं, सुखं, तदूपतया वेद्यते यत्तत् सातवेदनीयम् , असातरूपतया-दुःखरूपतया यद् वेधते तद् असातवेदनीयम्, एतद्वयं मधुलिप्तखङ्गनिशितधाराया जिहया लेहनवत् ( आस्वादनवत् ) सुखदुःखोत्पादकं विज्ञेयम् ३ । उक्तश्च__ " महुलित्तनिसियकरवालधारजीहाए जारिसं लिहणं ।
तारिसयं वेयणियं सुहृदुह उप्पायगं मुणह ॥ २ ॥" छाया-मधुलिप्तनिशितकरवालधाराया जिहया यादृशं लेहनम् ।
तादृशं वेदनीय, सुखदुःखोत्पादकं जानीत ॥ इति ३ ॥ मोहयति-सदसद्विवेकविकलं करोत्यात्मानमिति मोहनीयम् , एतत् कर्मपुरुष मधवत् परवशं करोति, उक्तञ्चवेदनीय कर्म भी दो प्रकार का होता है-एक सातावेदनीय और दूसरा असातावेदनीय जो कर्म सुखरूप से वेदित किया जाता है वह सातावे. दनीय कर्म है, और जो दुःखरूप से वेदित किया जाता है वह असातावेदनीय कर्म है जिस प्रकार शहद-मधु से लिप्त हुई तलवार के चाटनेसे जीभ कट जाती है तो दुःख होता है और मधुके स्वादसे सुख होताहै उसी प्रकार यह कर्म जीवोंको सुख और दुःखका उत्पादक होताहै। ___ कहा भी है-(महुलित्तनिसियकरवाल ) इत्यादि।
आत्मा को जो खोटे खरे के ज्ञान से विकल-रहित कर देता है वह मोहनीयकर्म है यह कर्म मद्य की तरह जीव को वेभान कर देना है अतः जीव परवश हो जाता है मोहनीय कर्म दो प्रकार का है एक दर्शनमोहनीय और दूसरा चारित्रमोहनीय इनमें दर्शनमोहनीय कर्म
વેદનીય કર્મના પણ સાતવેદનીય અને અસતાવેદનીય નામના બે ભેદ કહ્યા છે. જે કર્મને સુખરૂપે વેદિત કરવામાં આવે છે, તે કર્મને સાતવેદનીય કહે છે, અને જે કર્મને દુઃખરૂપે વેદિત કરવામાં આવે છે, તે કર્મને અસાતાવેદનીય કર્મ કહે છે. જેમ મધથી લિપ્ત થયેલી તલવારને ચાટતા ચાટતાં જે જીભ કપાઈ જાય તે દુખ થાય છે અને મધના સ્વાદથી સુખ થાય છે, એજ પ્રમાણે આ કમ પણ જીવોના સુખ અને દુઃખનું ઉત્પાદક હોય છે. ४ह्यु ५४ छ -“ महुलित्त निसियकरवाल" त्याह
આત્માને ખરા અને પેટાના ભાનથી રહિત કરી દેનાર કમને મોહનીય કર્મ કહે છે. આ કર્મ મદિરાની જેમ જીવને બેભાન કરી નાખે છે, તેને લીધે જીવ પરવશ થઈ જાય છે. મેહનીય કર્મના બે પ્રકાર છે-(૧) દર્શન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧