SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ स्थानाङ्गसूत्रे निले पो निष्ठितो भवति स कालः सूक्ष्ममुद्धारपल्योपमं प्रोच्यते । तथैव च तेषां दशभिः कोटी कोटीभिः सूक्ष्मुद्धारसागरोपमं जायते । अनेन सूक्ष्मोद्धारपल्योपमेण च द्वीपसमुद्राः परिसंख्यायन्ते १ । व्यावहारिकाद्धापल्योपम- सागरोपमयोः स्वरूपं तु सूत्रे प्रोक्तमेव । सूक्ष्ममद्वापरयोपमं तु असंख्येयखण्डीकृतस्यैकैकस्य वालाग्रस्य वर्षशते वर्षशते निस्सारणे पम होता है । तथा सूक्ष्म जो उद्धारपल्योपम है उसका प्रमाण ऐसा है कि जितने बालायों से वह पूर्वोक्त प्रमाण वाला खड्डा भरा गया है उन बालायों में से प्रत्येक बालाग्र के सूक्ष्मपनक जीव के शरीर की जितनी अवगाहना होती है उस अवगाहना से असंख्यात गुर्णे टुकडा करो ये सब टुकड़े अपनी बुद्धि से ही कल्पित करके करना चाहिये तात्पर्य ऐसा है कि एक २ बालाय के असंख्यात २ टुकडे अपनी बुद्धि से करो और फिर उस खड्डे को उनसे खूब ठांस २ कर निबिडरूप में भरदो और फिर एक समय में एक २ टुकडे को उनसे बाहर निकालो इस तरह करते २ जितने काल में वह गर्त्त खाली हो जाता है उतने समय का नाम सूक्ष्म उद्धार पत्थोपम है इन सूक्ष्म उद्वारवल्योपम की १० कोटिकोटि को एक सूक्ष्म उद्धार सागरोपम होता है इस सूक्ष्म उद्धार पल्योपम से जन्य सागरोपम से द्वीप और समुद्रों की गिनती की जाती है । व्यावहारिक अद्धापल्योपम और सागरोपम का स्वरूप सूत्रकार ने सूत्र में ही प्रकट कर दिया है। सूक्ष्म अद्धापल्योपम का स्वरूप इस प्रकार ખાલાગ્રના કેટલા ટુકડા કરવા તે નીચે પ્રમાણે સમજવું સૂક્ષ્મપનક જીવના શરીરની જેટલી અવગાહના હાય છે, તે અવગાહનાથી અસખ્યાતગણુાં ટુકડા તે ખાલાગ્રાના કરવા જોઈએ. એવાં ટુકડાની કલ્પના પાઠકે પેાતાની બુદ્ધિથી જ કરવી જોઇએ, કારણ કે વ્યવહારમાં આ પ્રકારની વાત સ'ભવી શકતી નથી. કહેવાનું તાત્પય એ છે કે એવાં ખાલાગ્રાના અસંખ્યાત ટુકડા કલ્પનાથી જ કરવાનું શકય છે. હવે તે ખાલામાના તે ટુકડાઓ વડે તે કૂવાને ઠાંસી ઠાંસીને ભરી દેવા જોઇએ. ત્યારબાદ પ્રતિ સમય તેમાંથી એક એક ટુકડાને બહાર કાઢતાં કાઢતાં તે કૂવા જેટલા સમયમાં તે ખાલાગ્રાના ટુકડાઓથી રહિત થઈ જાય છે, બિલકુલ ખાલી થઈ જાય છે, તેટલા કાળને सूक्ष्म उद्धार पस्योपभ " हे छे. તે સૂક્ષ્મ ઉદ્ધાર પત્યેાપમની ૧૦ કેટિકેટના એક · સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ ’ કાળ થાય છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પળ્યેાપમથી જન્ય સાગરોપમ દ્વારા દ્વીપેા અને સમુદ્રોની ગણતરી થાય છે. 6 વ્યાવહારિક અદ્ધાપલ્યાપમ અને સાગરે પમનું સૂત્રની શરૂઆતમાં જ બતાવી દીધું છે. હવે સૂક્ષમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ સ્વરૂપ તે સૂત્રકારે આ અદ્ધાપલ્યે પમનું સ્વરૂપ
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy