SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे एकत्वमस्तीति भावः । अथवा-' एगे दंडे, एगा किरिया' इति सूत्रद्वयेनात्मनोऽक्रियत्वनिरासेन सक्रियत्वमुच्यते । तथाहि-दण्डक्रियाशब्दाभ्यां त्रयोदशक्रियास्थानान्युक्तानि । तत्र-अर्थदण्डोऽनर्थदण्डोहिंसादण्डोऽकस्मादण्डश्चेति पञ्चविधः परमाणापहरणरूपो दण्डो दण्डशब्देन गृहीतः। एकत्वं चास्य वधसामान्यमाश्रित्य बोध्यम् । क्रियाशब्देन तु-मृपाप्रत्यया, अदत्तादानप्रत्यया, आध्यात्मप्रत्यया, मानप्रत्यया, मित्रद्वेषप्रत्यया, मायाप्रत्यया, लोभप्रत्यया, ऐपिथिकी चेत्यष्टविधा । तस्या एकत्वं च करणसामान्यमाश्रित्य बोध्यम् । ये किलात्मनोऽआदि क्रियाके भेदसे अनेक प्रकार की है, फिर भी यहां पर उन भेदोंकी विवक्षा को गौण रखा गया है और करने रूप सामान्य क्रिया को ही मुख्य रखा गया है इसलिये संग्रह नय से सामान्यरूप को लेकर क्रिया में एकत्व-एक संख्यावत्व-प्रकट किया गया है। ____ अथवा-" एगे दंडे, एगा किरिया" इन दो सूत्रों से आत्मा में अक्रियावत्व का निषेध कर उसमें सक्रियत्व कहा गया है इसका स्पष्टीकरण इस प्रकार से है दण्ड और क्रिया इन दो शब्दों द्वारा त्रयोदश क्रिया स्थान किये गये है इनमें अर्थदण्ड, अनर्थदण्ड, हिंसादण्ड और अकस्मात् दण्ड आदि रूप जो परप्राणापहरण रूप दण्ड है वह दण्ड शब्द से गृहीत हुआ है इस दण्ड में सामान्य प्राणातिपात रूप की अपेक्षा लेकर एकत्व कहा गया जानना चाहिये क्रिया शन्द से मृषा प्रत्यया, अदत्तादानप्रत्यया, आध्यात्मप्रत्यया, मानप्रत्यया, मित्रद्वेष प्रत्यया, मायाप्रत्यया, लोभप्रत्या और ऐर्यापथिक ये आठ प्रकार की क्रिया कही गई है-फिर भी यहां पर जो इनमें एकत्व कहा गया है અપેક્ષાએ તે અનેક પ્રકાર છે, પરંતુ અહીં તે ભેદને ગૌણ સ્થાન આપીને કરવારૂપ સામાન્ય કિયાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી સંગ્રહ નયની અપેક્ષાએ સામાન્ય રૂપને આધાર લઈને કિયામાં એક-એક સંખ્યાવ–પ્રકટ કરવામાં આવેલ છે. मथा-" एमे दडे एगे किरिया " 20 मे. सूत्रो द्वा२मात्मामा અક્રિયત્વનું ખંડન કરીને સક્રિયત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-દંડ અને ક્રિયા આ બે શબ્દો દ્વારા ૧૩ કિયાસ્થાન કહ્યાં છે. અર્થદડ, અનર્થદંડ, હિસાદડ અને અકસ્માત દંડ આદિરૂપ જે પરપ્રાણાપહરણ દંડ છે, તેમને “દંડ” શબ્દ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ દંડમાં સામાન્ય પ્રાણાતિપાત રૂપ એકતાની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. ક્રિયા શબ્દથી મૃષાપ્રત્યયા, અદત્તાદાનપ્રત્યયા, આધ્યાત્મ પ્રત્યયા, માનપ્રયમા મિત્રદેષ પ્રત્યયા, માયા પ્રત્યયા, લોભ પ્રત્યયા અને એય પથિકી, એ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy