SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Rememoryamaya ४४८ स्थानाङ्गसूत्रे पर्वतस्य उत्तरदक्षिणेन द्वे वर्षे प्रज्ञप्ते तद्यथा-तथैव, नानात्वम् कूटशाल्मलिश्चैव महापद्माश्चैव, देवौ गरुडश्चैव, वेणुदेवः पुण्डरोकश्चैव । पुष्करवरद्वीपाद्ध खलु द्वीपे द्वे भरते द्वे ऐरवते यावत् द्वौ मन्दरौ, द्वे मन्दरचूलिके । पुष्करवरस्य खलु द्वीपस्य वेदिका द्वे गव्यूती ऊर्ध्वमुञ्चत्वेन प्रज्ञप्ता । सर्वेषामपि खलु द्वीपसमुद्राणां वेदिका । द्वे द्वे गव्यूती ऊर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ताः ॥ सू० ३५ ॥ टीका-'जंबुद्दीवस्स ' इत्यादि, सुगमम् । नवरं-वेदिका-पनवरवेदिका, सा च-पञ्चशतधनुर्विस्तीर्णा जम्बूद्वीपजगत्या बहुमध्यदेशभागे परिक्षेपेण जगति परिमिता, उभयतो वनषण्डपरिता गवाक्षणदिशा में दो वर्ष कहे गये हैं ये भी बहुसम आदि पूर्वोक्त विशेषणों वाले हैं यहां कूटशाल्मलि और महापद्मवृक्ष है देव-गरुडवेणुदेव और पुण्डरीक हैं पुष्करवरद्वीपार्ध द्वीप में दो भरत हैं, दो ऐरवतक्षेत्र हैं यावत् दो मन्दर हैं, दो मन्दरचूलिकाएँ हैं पुष्करवर द्वीप की वेदिका दो गन्यूति प्रमाण ऊँची है । जितने भी द्वीप और समुद्र हैं उन सब की वेदिका ऊँचाई में दो दो गव्यूतिप्रमाण है। टीकार्थ-यह ३५ वां सूत्र यद्यपि सुगम है फिर भी जो विशेषता है वह इस प्रकार से है-वेदिका से यहां पद्मवर वेदिका गृहीत हुई है यह पावरवेदिका पांच सौ धनुषविस्तीर्ण-चौड़ाई वाली है जम्बूद्वीप की जगती के बहुमध्यदेशभाग में यह स्थित है अतः परिक्षेप की अपेक्षा આવેલાં છે, તે બન્ને ક્ષેત્રે પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણવાળાં છે. ત્યાં પણ ફૂટશામલિ અને મહાપદ્મવૃક્ષ છે અને તેમાં નિવાસ કરનારા ગરુડ વગદેવ અને પુડરી નામના દે છે, તે ક્ષેત્રેનાં નામ પણ ભારત અને અરવત ત્ર જ છે. પુરવર પાર્ધમાં આ રીતે બે ભરતક્ષેત્ર, બે એરવત ક્ષેત્ર આદિ છે. અહીં આદિ પદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે ત્યાં “બે મન્દર છે અને બે મન્દરચૂલિકા” પર્વતનું ઉપર્યુકત બધું છે. પુષ્કરવર હીપની હિમા એ ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી છે. જેટલાં દ્વીપ અને સમુદ્રો છે તે બધાંની વેદિકની ઊંચાઈ બબ્બે ગભૂતિ પ્રમાણ સમજવી. ટકાથ–આ ૩૫ મું સૂત્ર જે કે સુગમ છે, તે પણ તેમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે–વેદિકા પદના પ્રાગ દ્વારા અહીં પદ્વવર વેદિક ગૃહીત કરવામાં આવેલ છે. તે પદ્મવર વેદિકા ૫૦૦ ધનુષના વિસ્તારવાળી (पाणी) छे. જંબદ્વીપની જગતીના (કોટન) બહુમધ્ય દેશ ભાગમાં તે આવેલી છે. તેથી પરિક્ષેપ (પરિધિ) ની અપેક્ષાએ તે જગતી પ્રમાણ છે. તેથી બન્ને તરફ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy