________________
३५८
स्थानाङ्गसत्र इत्यन्तानि नय, एवमेतयोः संकलनेन चतुर्दशापि सूत्राणि विवक्षितविषयवस्त्वपेक्षया विज्ञेयानि । अयमत्र विवेकः देशेनापि-देशतोऽपि शृणोति-बहुषु शब्देषु काँश्चित् शब्दान् श्रृणोति, सर्वेणापि-सर्वतोऽपि सामस्त्येन सर्वान् शब्दान् श्रृणोतीति १ । एवं रूपादिष्वपि भावनीयम् १४ ।
उक्तं सामान्यतः श्रवणादिकम् , विशेषविवक्षायां देवानां प्राधान्यात्तानाश्रित्य पाह- दोहि ठाणेहिं ' इत्यादि-चतुर्दशसूत्री द्वाभ्यां स्थानाभ्यां देवः शब्दान् श्रृणोति-देशेनापि सर्वेणापि, विवक्षितशब्दादिविषयवस्त्वपेक्षया देशतः सर्वतो से जानना चाहिये इसका अभिप्राय ऐसा है-अनेक शब्दों में से यह जीव जो कि कितनेक शब्दों को सुनता है वह उसका सुनना देश से सुनना है और जब समस्त शब्दों को सुनता है सो यह सुनना उसका सर्वदेश से सुनना है इसी तरह का कथन रूपादिकों के विषय में भी कर लेना चाहिये १४
सामान्यरूप से यह श्रवणादिक का कथन किया है अब सूत्रकार विशेषविवक्षा को आश्रित करके देवों की प्रधानता से इनका कथन करते हैं-" दोहिं ठाणेहिं" इत्यादि-चतुर्दश सूत्री है-दो स्थानों को लेकर देव शब्दों को सुनता है ये दो स्थान एकदेश और सर्वदेशरूप हैं देव एकदेशरूप से भी शब्दों को सुनता है और सर्वदेशरूप से भी शब्दों को सुनता है अर्थात् विवक्षित शब्दादि विषयरूप वस्तु की
વિક્ષિત (અમુક) વસ્તુની અપેક્ષાએ સમજવા જોઈએ. આ કથનનું તાત્પર્ય એવું છે કે-અનેક શબ્દોમાંથી આ જીવ જે કેટલાક શબ્દોને સાંભળે છે, તે
તેમને સાંભળવાની) કિયાને દેશરૂપ શ્રવણ કહે છે, અને જ્યારે તે સમસ્ત શબ્દોને સાંભળે છે ત્યારે તેના દ્વારા તેમનું જે શ્રવણ થાય છે તેને સર્વદેશથી થયેલું શ્રવણ કહેવાય છે. એ જ પ્રકારનું કથન રૂપાદિકના વિષયમાં પણ સમજી લેવું. મેં ૧૪ છે
સામાન્ય રૂપે આ શ્રવણદિકનું કથન અહીં કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર દેવની પ્રધાનતાની અપેક્ષાએ તેમનું વિશેષ કથન કરે છે –
"दोहिं ठाणेहिं" त्यात १४ सूत्री मडी मा५५मा भाच्यां छબે સ્થાનો દ્વારા દેવ શબ્દને શ્રવણ કરે છે-(૧) એક દેશથી અને (૨) સર્વદેશથી. એટલે કે એક દેશરૂપે પણ દેવ શબ્દોને સાંભળે છે અને સર્વ દેશરૂપે પણ શબ્દોને સાંભળે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે...શબ્દાદિ વિષયરૂપ વસ્તુની અપેક્ષાએ તે દેવ દેશની અપેક્ષાએ શબ્દોને શ્રવણ કરે છે અને સમસ્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧