________________
स्थानाङ्गसूत्रे
द्रव्यार्थस्तस्य भावो द्रव्यार्थता- प्रदेशगुणपर्यांयाधारता, अवयविद्रव्यतेति यावत् । तथा प्रकृष्टो देशः प्रदेशोऽवयवरहितोंऽशः सचासौं अर्थथेति प्रदेशार्थस्तस्य भावः प्रदेशार्थता गुणपर्यायाधारता अवयवार्थतेति यावत् । -: अवयविद्रव्यसिद्धिः
२०
1
I
ननु - अवयविद्रव्यतयाऽऽत्मा एक इत्युक्तम् । तदयुक्तम् - अवयविद्रव्यस्याविद्यमानत्वात् । तथा हि-अवयविद्रव्याङ्गीकारे तावदिदमुच्यताम् तदवयविद्रव्यं किमवयवेभ्यो भिन्नम् उताभिन्नमिति ? न तावदभिन्नम् अभेदाङ्गीकारेऽवयविद्रव्य
प्रदेशवाला है यह कथन व्यवहार से है निश्चय से नहीं सो जितना भी व्यवहार है यह सब पर्यायाश्रित है पर्याय की अपेक्षा जब वस्तु का विचार किया जाता है तब द्रव्य को गौण कर केवल पर्याय को ही प्रधान कर लिया जाता है इस तरह पर्यायार्थिक दृष्टि से अनेक पर्यायों का आश्रय होने के कारण आत्मा अनेक भी है।
अवयवी द्रव्यसिद्धि
शंका- अवयवी द्रव्यरूप से आत्मा एक है ऐसा जो कहा गया है यह ठीक नहीं है- क्योंकि विचार करने पर अवयवी द्रव्य का स्वतन्त्र अस्तित्व साबित नहीं होता है और वह इस प्रकार से अवयवीद्रव्य का मतलब है अपने अवयवों से निष्पन्न हुआ द्रव्य सो यह अवयवी द्रव्य क्या अवयवों से भिन्न होता है या अभिन्न होता है ? यदि कहा जावे कि वह अवयवी द्रव्य अपने अवयवों से अभिन्न होता है तो
"
छे, આ કથન વ્યવહારાશ્રિત છે-નિશ્ચયાશ્રિત નથી. જેટલા વ્યવહાર છે તે પર્યાયાશ્રિત છે, અને પર્યાયની અપેક્ષાએ જ્યારે વસ્તુના વિચાર કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યને ગૌણુ કરીને માત્ર પર્યાયને જ પ્રધાનતા અપાય છે. આ રીતે પર્યાયાર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં અનેક પર્યંચાના આશ્રયભૂત હાવાથી આત્મા અનેક પશુ છે.
અવયવી દ્રવ્યસિદ્ધિ—
શ'કા-અવયવી દ્રવ્યરૂપે આત્મા એક છે એવું કથન ખરાખર નથી, કારણ કે વિચાર કરતાં, અવયવી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ સાખિત થતું નથી. કેવી રીતે તે સાષિત થતું નથી, તે નીચે મતાવ્યુ' છે
અવયવી દ્રવ્ય એટલે અવયવેામાંથી નિષ્પન્ન થયેલું દ્રવ્ય. શું તે અવયવી દ્રવ્ય અવયવે કરતાં ભિન્ન હોય છે કે અભિન્ન હાય છે? જો એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય તેના ( પેાતાના ) અવયવેાથી ભિન્ન હાય છે, તે એવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧