________________
३३२
स्थानाङ्गसूत्रे देवानां सदा-नित्यं समितं-सन्ततं निरन्तरमित्यर्थः यत् पापं कर्म-ज्ञानायरणादि सततवन्धकत्वाज्जीयानाम् , क्रियतेबध्यते कर्मकर्तृप्रयोगोऽयं, भवति संपधत इत्यर्थः । ते पूर्वोक्ता देवास्तस्य-स्वकृतकर्मणोऽवाधाकालातिक्रमे सति ' तत्थगयाचि' त्ति-अत्र ‘अपि' शब्द एक्कारार्थे तेन तत्रगता एव-तत्र देवभवे गता अपि-वर्तमाना एव कल्पातीतानां क्षेत्रान्तरादिगमनासंभवादिह-'तत्र-अन्यत्र' इति शब्दाभ्यां भव एव विवक्षितोऽस्ति नत्वन्यक्षेत्रादीति । एके-केचन देवा वेदनाम्-उदयं विपाकं वेदयन्ति अनुमयन्ति । तथा अन्यत्रगता अपि-देवभवादन्यत्र गताः-उत्पन्ना एव वेदनामनुभवन्ति । 'केचित्तु-उभयत्रापि, केचिद् विपाकोदयापेक्षया नोभयत्रापि ' इति विकल्पद्वयमत्रसूत्रे द्वित्वाधिकारान्नाङ्गीकृतहैं । इस तरह कल्पोपपन्न देवों को विमानोपपन्न देवों को चारोपपन्नक देवों में के भेदरूप चार स्थितिक देवों को गतिरतिक देवों को और गतिसमापनक रूप भवनपति एवं व्यन्तरदेवों को जो निरन्तर सदा ज्ञानावरणीयादि पापकर्म बंधता रहता है यह उनके द्वारा बांधा गया पापकर्म अपने अबाधाकाल के बाद ही वेदित- अनुभवित होता है इन में जो कल्पातीत देव हैं वे अपने स्थान को छोड़कर अन्यक्षेत्रादि में जाते नहीं हैं इसलिये वे उसी भव में वर्तमान रह कर ही उस पापकर्म को उदय में भोगते हैं तथा कितनेक देव देवभव से अन्यत्र भय में उत्पन्न होकर ही उस बद्धकर्म के उदय को भोगते हैं कितनेक देव देवभवमें और अन्य भयमें भी कर्मोदयको भोगते हैं तथा कितनेक देव विपाकोदय की अपेक्षा उभयत्र भी उदय को नहीं भोगते हैं" ऐसे
તથા ભવનપતિ અને વાનવ્યન્તર દેવને ગતિસમાપન્નક પદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે કલપન્નક દેવ, વિમાનેપપન્નક દે, ચારોપપન્નક દેવાના ભેદરૂપ ચારસ્થિતિક દવે, ગતિરતિક દે, અને ગતિમાપક રૂપ ભવનપતિ તથા વાનવ્યન્તર દેવે જે નિરન્તર જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો બાંધતા રહે છે તે તેમના દ્વારા બાંધવામાં આવેલાં પાપકર્મો પિતાના અબાધાકાળ બાદ જ વેદિત ( અનુભવિત) થાય છે. તેમાંના જે ક પાતીત દે છે તેઓ પિતાના સ્થાનને છોડીને અન્ય ક્ષેત્રાદિમાં જતાં નથી, તેથી તેઓ એજ ભવમાં વર્તમાન રહીને જ તે પાપકર્મના ઉદયને ભેગવે છે. તથા કેટલાક દે દેવભવમાંથી અન્ય ભવમાં ઉત્પન્ન થઈને જ તે બદ્ધ કર્મના ઉદયને ભેગવે છે. કેટલાક દે દેવભવમાં અને અન્યભવમાં પણ કર્મોદયને ભેગવે છે. તથા કેટલાક દેવો વિપાકેદયની અપેક્ષાએ ઉભયત્ર (આ ભવમાં અને અન્ય ભવમાં) પણ ઉદયને ભેગવતા નથી. એવાં જે આ બે વિકલ્પ છે તેમને આ સત્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧