SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० २ उ० १ ० २० प्रव्रज्यादियोग्यदिग्दैविध्यनिरूपणम् ३२७ प्रायश्चित्तं पापविशुद्धिरूपं तपः कर्म अनशनादिकं प्रतिपत्तु-स्वीकत्तुम् । 'दो दिसाओ' इत्यादि-द्वे दिशे अभिगृह्य कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा। कोहशानाम् ? इत्याह-'अपच्छिमे' त्यादि-अपश्चिममारणान्तिकसंलेखनाजोषणाजोषितानाम् , तत्र न विद्यते पश्चिमा अस्या इत्यपश्चिमा अन्तिमा, सा चासौ-मारणान्तिकी-मरणकालभाविनी संलेखना-संलिख्यते कृशीक्रियते शरीरकषायादि यया सा तथोक्ता तपोविशेषलक्षणा चेति अपश्चिममारणान्तिकसंलेखना, तस्या जोषणा सेवना, तया जोषितानां सेवितानां युक्तानामित्यर्थः । यद्वा-झोषितानाक्षपितानां क्षपितदेहानामित्यर्थः । पुनः-भक्तपानप्रत्याख्यातानाम्-भक्तपाने प्रत्याख्याते यैस्ते तथा, क्तान्तस्य परनिपात आपत्वात् , भक्तपानमत्याख्यानवतामित्यर्थः । पादपोपगताना=पादपोपगमनमरणमाश्रितानां-स्वीकृतसर्वथापरिस्पप्रायश्चित्त-पाप की विशुद्धिरूप अनशनादि तपकर्म ग्रहण करना-ये सब कार्य भी इन्हीं दो दिशाओं की ओर मुंह करके करना श्रमण निम्रन्थियों को कल्पित कहा गया है ____“दो दिसाओं" इत्यादि-शरीर और कषाय आदि जिस से कृश किये जाते हैं उसका नाम संलेखना है यह संलेखना मरणकाल के समय में ही धारण की जाती है इसीलिये इसे अपश्चिम कहा है यह तपविशेषरूप होती है, इस संलेखना से जो मुनिजन युक्त है अथवाइन्होंने इस संलेखना को धारण करने द्वारा अपने शरीर को क्षपित किया है भक्तपान का जिन्होंने प्रत्याख्यान कर दिया है पादपोपगमन संथारा को जिस संथारा में पतित पादपवृक्ष की तरह शरीर की सेवा संभाल हिलना डुलना आदिरूप क्रिया सर्वथा वर्जित हो जाती है ऐसे અતિચારો નહી કરવાને દૃઢનિશ્ચયી થવું, તથા તેને માટે એગ્ય પ્રાયશ્ચિત્તને પાપની વિશુદ્ધિરૂપ અનશનાદિને–ગ્રહણ કરવા, આ બધાં કાર્યો પણ તે બે દિશા તરફ મુખ કરીને કરવાનું સાધુઓને કપે છે. "दो दिसाओ" त्याहि-शरीर भने पायान द्वारा श ४२राय છે તે ક્રિયાને સંલેખના (સંથારે) કહે છે. તે સંથારો મરણકાળ નજીક હોય ત્યારે જ ધારણ કરવામાં આવે છે, તે કારણે તેને “અપશ્ચિમ ” કહે છે. તે સંથારે તપવિશેષ રૂપ હોય છે. આ સંથારાથી જે મુનિ યુક્ત હોય અથવા જેણે આ સંથારો ધારણ કરીને પિતાના શરીરને ક્ષપિત કર્યું છે, ભક્તપાનના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે, પાદપપગમન સંથારાને જેમણે ગ્રહણ કરેલો છે (જે સંથારામાં પતિત પાદપ-વૃક્ષની જેમ શરીરની સેવા–સંભાળ, હલનચલન આદિ રૂપ કિયા બિલકુલ બંધ કરી દેવામાં આવે છે એવા સંથારાને પાદપે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy