SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ - - - - - - -- - - स्थानाङ्गसूत्रे मायालोभरूपा येन स उपशान्तकषायः, स चासौ तस्य वा वीतरागसंयमश्चेति तथा, एकादशगुणस्थानवर्तीत्यर्थः । क्षीणा: अभावमापन्नाः कषाया यस्य स क्षीणकषायः, स चासौ वीतरागसंयमश्च तथा क्षीणकपायस्य वा वीतरागसंयम इति, तथा, द्वादशगुणस्थानवर्तीत्यर्थः । 'उपसंते' त्यादि-उपशान्तकषायवीतरागसंयमः प्रथमाप्रथमसमयमाश्रित्य द्विविधः । 'अहवे'-त्यादि-अथवा-चरमाचरमसमयमाश्रित्य उपशान्तकषायवीतरागसंयमस्य द्वैविध्य बोध्यम् । अन्यत् पूर्ववत् । 'खीणकसाये'-त्याति-क्षीणकषायवीतरागसंयमो द्विविधः प्रज्ञप्तः तद्यथाछद्मस्थक्षीणकषायवीतरागसंयमः, केवलिक्षीणकषायवीतरागसंयमश्चेति । तत्रदेता है अर्थात् संक्रमण उद्वर्त्तना अपवर्तना आदि करणों द्वारा उन्हें उदय में आने के अयोग्य बना देता है अथवा प्रदेश से भी उन्हें अवेद्य कर देता है ऐसा वह जीव उपशान्त कषाय कहा गया है, सो इस जीव का जो संयम है यह उपशान्त कषाय वीतराग संयम है तात्पर्य यही है कि ग्यारह वे गुणस्थान में जो संयम होता है वही उपशान्त कषाय बीतराग संयम है तथा जिस जीय को कषाय माया लोभ रूप कषायअभाव को प्राप्त हो चुकी है ऐसा वह जीव क्षीणकषाय है इस क्षोण कषाय का जो संयम है वह क्षीणकषाय वीतरागसंयम है यह संयम १२ वे गुणस्थान में होता है उपशान्त कषाय वीतराग संयम प्रथम और अप्रथम समय की अपेक्षा से दो तरह का होता है अथवा चरम समय और अचरम समय की अपेक्षा से भी वह दो प्रकार का है । क्षीणकषाय वीतराग सयम छद्मस्थ क्षीणकषाय वीतराग संयम और केयलि એટલે કે સંક્રમણ, ઉદ્ધતના, અપવર્તના આદિ કારણે દ્વારા તેમને ઉદયમાં ન આવી શકે એવાં બનાવી દે છે અથવા પ્રદેશની અપેક્ષાએ પણ તેમને અવેદ્ય કરી નાખે છે, એવાં તે જીવને ઉપશાન્ત કષાય કહે છે. તેથી તે જીવના સંયમને ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે ૧૧ માં ગુણસ્થાનમાં જે સંયમ હોય છે, તે સંયમને જ ઉપશાન કષાયા વિતરાગ સંયમ કહે છે. જે જીવના કષાય-માયા લેભરૂપ કષાય ક્ષીણ થઈ ગયા હોય છે–નષ્ટ થઈ ગયા હોય છે, એવા જીવને ક્ષીણ કષાય વીતરાગ સંયમવાળે જીવ કહે છે. આ સંયમની પ્રાપ્તિ ૧૨ માં ગુણસ્થાનવત જીવને થાય છે. ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે પ્રકારને હેય છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તે બે પ્રકાર હોય છે. ક્ષીણ કષાય વીતરાગ સમયના પણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy