SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० स्थानाङ्गसूत्रे विरूपेण सह वर्तते स सरागः, स चासौ संयमश्च सरागस्य वा संयमः सरागसंयमा= सकपायचारित्रमित्यर्थः। वीतः विगतो नष्टो रागो यस्मात् स वीतरागः, स चासौ संयमश्च वीतरागसंयमः-कषायवर्जितचारित्रमित्यर्थः । 'दुविहे ' त्यादि-सरागसंयमो द्विविधः-सूक्ष्मसंपरायसरागसंयमः, बादरसंपरायसरागसंयमश्चेति । तत्रसंपरायेति-संसरति संसारं येन स सम्परायः क्रोधादिलक्षणः कषायः, स सूक्ष्म:स्वल्पः लोभकषायरूपो यस्य उपशमकस्य क्षपकस्य वेति सूक्ष्मसंपरायः संयतः, स चासौ सरागसंयमश्चेति तस्य वा सरागसंयमः मूक्ष्मसंपरायसरागसंयमः । दो प्रकारका कहा गयो है एक सरागसंयम और दूसरा चीतराग संयम इनमें जो संयम मायादिरूप रागके साथ पालित होता है वह सरागसंयम है अथवा सराग का जो संयम है वह सराग संयम है इसका दूसरा नाम कषायसहित चारित्र है जिससे राग विनष्ट हो जाता है वह चीतराग है इस वीतरागरूप संयमका नाम वीतराग संयम हे वह कषायचर्जित चारित्ररूप होता है "दुविहे " इत्यादि । सरागसंयम दो प्रकारका कहा गया है-एक सूक्ष्मसंपराय सरागसंयम दूसरा बादरसंपराय सरागसंयम जीव जिसके द्वारा संसार में भटकता फिरता है उसका नाम संपराय है, ऐसा वह संपराय क्रोधादि कषाय रूप होता है जिस क्षपक के या उपशमक के यह लोभ कषायरूप संपराय स्वल्प होता है ऐसा वह स्वल्प लोभ कषाय सूक्ष्म संपराय है यह स्वल्प लोभकषाय रूप सूक्ष्म संपराय ही सराग संयम है अथवा પ્રકારને કહ્યો છે- ૧) સરાગ સંયમ અને (૨) વિતરાગસંયમ. જે સમયનું માયાદિરૂપ રાગસહિત પાલન થાય છે, તે સંયમને સરોગસંયમ કહે છે. અથવા સરાગ જીવને જે સંયમ છે તેને સરાગ સંયમ કહે છે. તેને કષાય સહિત ચારિત્ર પણ કહે છે. જે જીવમાંથી રાગ નાશ પામી ગયેલ હોય છે તે જીવને વીતરાગ કહે છે. તે વીતરાગરૂપ સંયમને વીતરાગ સંયમ કહે છે, તે કષાયરહિત ચારિત્રરૂપ હોય છે. __“ दुविहे " त्याल. सरा सयभना ५४ नीये प्रमाणे में प्रार al छ-(१) सूक्ष्म स५२।य सराय संयम अने (२) मा४२ ५२राय ससा संयम. જીવ જેના દ્વારા સંસારમાં ભટકતું રહે છે, તે સંપૂરાય કહેવાય છે. તે સંપરાય કૈધાદિ કષાયરૂપ હોય છે. જે ક્ષેપકમાં કે ઉપશમમાં આ લેભકષાયરૂપ સં૫રાય સ્વ૫ (ઘણાં ઓછા પ્રમાણમાં) હોય છે, તે ક્ષેપક અથવા ઉપશમકના તે સરલ્પ લેભકષાયને સૂક્ષમ-સંપાય કહે છે. આ સ્વલ્પ લેભકષાય ૩૫ સૂક્ષ્મ સંપરાય જ સરાગ સંયમ ગણાય છે. અથવા સૂક્ષમ સંપરાયવાળા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy