________________
स्थानानसूत्रे
कर्मक्षयोपशमादिभिरेवनिर्यत्त्रात् । संसारस्य च दुःखवेदन स्वभावत्वात् । मोहजोन्मादादन्यो यक्षजनितोन्मादः सुखवेदनतर एवं एकभविकत्वादिति ॥ सू० १२
२८०
भाता हुआ इष्टानिष्ट की कल्पना से आप को सुखी दुःखी मानने लगता है जो पदार्थ अपने नहीं हैं इन्हें अपना मानता है और जो अपने हैं उन्हें अपने नहीं मानता है रागादिक जो प्रकट में दुःखों देनेवाले हैं उनकी ही सेवा करता हुआ अपने को सुखी मानता है शुभ और अशुभ कर्म के फल में रति और अरति करता हुआ अपने निजके पद को भूल जाता है इस तरह से इस जीव की दर्शन मोहनीयकर्म के उदय से विपरीत परिणति बन जाती है तात्पर्य यही है कि यह इसके सद्भाव से सम्यग्दृष्टि नहीं बन पाता है इस कारण इस प्रकार की प्रवृत्ति इस के लिये अनन्त भवभ्रमण का कारण बनती है क्यों कि जबतक इस प्रकार की विपरीत परिणति रूप दर्शनमोहनीय जन्य उन्माद का उदय जीव को रहता है तबतक यह जीव चारों गतियों में जन्ममरण के दुःखों को उठाता रहता है यही इस उन्माद में दुःखवेदनतरकता है तथा यह उन्माद दर्शनमोहनीय कर्मके क्षय क्षयोपशमादि से ही हटाया जा सकता है विद्यामन्त्रादि के प्रभाव से नहीं इसलिये भी यह दुःखवेदनतरक है तथा यह उन्माद संसार का ही कारण होता है और
આથી પેાતાને સુખીદુ:ખી માનવા લાગે છે. જે પદાર્થો પેાતાના નથી તેમને તે પેાતાના માને છે અને જે પઢાર્થો પેાતાના છે તેમને તે પારકાં માને છે. દુઃખના કારણભૂત રાગાદિકાની સેવા કરવામાં જ તે સુખ માને છે, એવા માણસ શુભ અને અશુભ કર્મના ફળમાં રતિ અને અતિ કરતા થકા પેાતાના નિજના પન્નુને ભૂલી જાય છે. આ રીતે દર્શનમેહનીય કર્મના ઉદયથી તે જીવ વિપરીત પરિણતિવાળા બની જાય છે. કહેવ નું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ઉન્માદવાળા જીવ સમ્યગ્દષ્ટિ ખની શકતા નથી, તે કારણે તેની આ પ્રકારની પ્રવૃત્તિ તેને માટે અનન્ત ભવભ્રમણનું કારણુ ખને છે. કારણ કે જ્યાં સુધી તે જીવમાં દર્શનમેાહનીય જન્ય આ પ્રકારની વિપરીત પરણિતના સદ્ભાવ રહે છે, ત્યાં સુધી તે ચારે ગતિમાં જન્મમરણુ રૂપ દુઃખાને સહન કરતે રહે છે. એજ આ ઉન્માદમાં દુઃખવેદન તરકતા છે. આ ઉન્માદને દનમેહુ: નીયના ક્ષય અને ક્ષાપશમાદિ દ્વારા જ દૂર કરી શકાય છે. વિદ્યામન્ત્રાદિના પ્રભાવથી આ પ્રકારના ઉન્માદ દૂર કરી શકાતેા નથી, તેથી પણ તેને દુઃખ વેદનતરક કહેવામાં આવેલ છે. તથા આ ઉન્માદ સસારની વૃદ્ધિના કારણરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧