SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ स्थानाङ्गसूत्रे aa taarat ज्ञानचारित्रयोः सामान्येन कारणत्वमुक्तम् अतस्तत्र ज्ञानमेव प्रधानं भवतु नतु चारित्रम् (क्रिया) १ अथवा - ज्ञानमेवैकं कारणं भवतु तु क्रिया, क्रियाया ज्ञानजन्यत्वात् २ । किञ्च यथा ज्ञानस्य फलं क्रियाऽस्ति तथा क्रियानन्तरं यत् प्राप्यते मोक्षरूपं फलं तदपि ज्ञानस्यैव फलम्, अतो ज्ञानमेव तत्कारणत्वेन वाच्यम् । किञ्च-बोधकालेऽपि यत् ज्ञेयपरिच्छेदात्मकं ज्ञानं भवति तस्थापि कारणं ज्ञानमेत्र । किञ्च ज्ञेयपरिच्छेदानन्तरं रागादि निग्रहो भवति तस्यापि ज्ञानमेव कारणम् । यथा - मृत्तिका घटस्य कारणं भवति सा तदन्तरालवर्तिनां पिण्ड- शिवक-स्थास- कोश- कुशूलादीनामपि कारणं भवत्येव, तथा इह शंका- मोक्ष प्राप्ति में सामान्यरूप से ही ज्ञानचारित्र में कारणता कही गई है इसलिये मोक्षप्राप्ति में प्रधान कारण ज्ञान को ही मानना चाहिये चारित्र को नहीं ? अथवा एक ज्ञान को ही कारण मानना चाहिये चारित्ररूप क्रिया को नहीं क्यों कि क्रिया ज्ञान जन्य होती है २ किञ्च - जिस प्रकार से ज्ञान का फल किया है वैसे ही क्रिया के अनन्तर जो प्राप्त होता है मोक्षरूप फल वह भी ज्ञान का ही फल है इसलिये ज्ञान ही मोक्ष का कारण कहना चाहिये किश्च-बोधकाल में भी जो ज्ञेयपरिच्छेदात्मक ज्ञान होता है उसका भी कारण ज्ञान ही है तथा ज्ञेयपरिच्छेद के अनन्त जो रागादिकों का निग्रह ( जीतना ) होता है उसका भी कारण ज्ञान ही है जैसे मृत्तिका घट का कारण होता है શંકા——જ્ઞાનચારિત્રને સામાન્યતઃ મેક્ષપ્રાપ્તિના કારણરૂપ ખતાવ્યાં છે, તેથી મેક્ષપ્રાપ્તિમાં પ્રધાન કારણ તે જ્ઞાનને જ માનવુ જોઇએ, ચારિત્રરૂપ ક્રિયાને પ્રાધાન્ય મળવુ જોઈએ નહીં. (૨) અથવા એકલા જ્ઞાનને જ મે ક્ષ પ્રાપ્તિના કારણભૂત ગણવું જોઇએ-ચારિત્રરૂપ ક્રિયાને કારણભૂત ગણવા જોઇએ નહીં. જેમ જ્ઞાનનું મૂળ ક્રિયા છે, એજ પ્રમાણે ક્રિયા બાદ જે મેાક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે પશુ જ્ઞાનના ફળરૂપ જ હાય છે, તેથી જ્ઞાનને જ મેાક્ષનું કારણ માનવુ જોઇએ. વળી આધકાળમાં પણ જે જ્ઞેયપરિચ્છેદ્યાત્મક પદાર્થ જ્ઞાન થાય છે તેનું કારણ પણ જ્ઞાન જ ઢાય છે. જ્ઞેયપરિચ્છેડના અનન્તર ( પશ્ચાત્ ) જે રાગાદિકાને નિગ્રહ ( જીતવાનું) થાય છે, તેનું કારણ પણ જ્ઞાન જ છે. જેવી રીતે માટી ઘડાની રચનામાં કારણભૂત અને છે, એજ માટી તે ઘડાની રચના પહેલાં જે પિંડ, શિવિર, ( માટીમાંથી બનાવવામાં આવતા થાળીના જેવા આકાર વિશેષ ), શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy