________________
૨૨૮
स्यानाङ्गसूत्रे निका चेति । जीवविषये आज्ञापयतः-क्रिया जीयाज्ञापनिका । एवमजीवविषया अजीवाज्ञापनिका । तथा-जीवमजीवं वा विदारयति-स्फोटयति यस्तस्य क्रिया जीवौदारिका, अजीववैदारणिका वा भवति । एतत् सर्व नैसृष्टिकी वर्णनव बोध्यम् ।
पुनरन्यथा-क्रियाया द्वैविध्यमाह-दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा-अनाभोगप्रत्यया, अनवकाङ्क्षाप्रत्यया चेति । अनाभोग:अज्ञान, प्रत्ययः-कारणं यस्याः सा अनाभोगप्रत्यया । तथा-अनवकाङ्क्षा स्वशरीराधनपेक्षत्व, सैव प्रत्ययो यस्याः साऽनवकांक्षाप्रत्यया। अनाभोगप्र. त्ययाक्रिया द्विविधा - अनायुक्ताऽऽदानता, अनायुक्तप्रमार्जनता चेति । अनायुक्तः-अनाभोगवान् , अनुपयुक्त इत्यर्थः, तस्याऽऽदानता -- वस्त्रनिका जीव के विषय में आज्ञा देनेवालेको जीवाज्ञापनिका क्रिया लगती है तथा अजीव के विषय में आज्ञा देनेवाले को अजीवाज्ञापनिका क्रिया लगती है जीव का एवं अजीव का विदारण करते हुए जो क्रिया होती है वह जीव वैदारणिकी और अजीववैदारिकी क्रिया है यह सब वर्णन नैसृष्टिकी क्रिया के वर्णन जैसा ही जानना चाहिये इस प्रकार से भी क्रिया दो प्रकार की होती है एक अनाभोगप्रत्यया और दूसरी अनवकांक्षाप्रत्यया जिस क्रिया का कारण अनाभोग अज्ञान होता है वह क्रिया अनाभोगप्रत्यया होती है तथा स्वशरीर आदि की अनपेक्षा जिस क्रिया का कारण होती है वह अनवकांक्षा क्रिया है इनमें अनाभोगप्रत्यया क्रिया दो प्रकार की होती है एक अनायुक्ताऽऽदानतारूप और दूसरी अनायुक्त मार्जनतारूप, जिसका उपयोग स्थिर न हो ऐसे व्यक्ति की वस्त्रपात्र आदि को ग्रहण करने रूप जो क्रिया होती है वह જીવના વિષયમાં આજ્ઞા દેનારને જીવાજ્ઞાનિક ક્રિયાજન્ય દેષ લાગે છે, તથા અજીવના વિષયમાં આજ્ઞા દેનાર જીવને અજીવાજ્ઞાનિકા કિયાજન્ય દેષ લાગે છે. જીવનું અને અજીવનું વિદારણ કરતી વખતે જે કિયા થાય છે તેને અનુકમે જીવ વૈદારણિકી અને અજીવ વૈદારણિકી કિયા કહે છે. આ સઘળું વર્ણન નૈસૃષ્ટિકી ક્રિયાના વર્ણન પ્રમાણે સમજવું.
કિયાના નીચે મુજબના બે પ્રકાર પણ પડે છે – (૧) અનાગ પ્રત્યય અને (૨) અનવકાંક્ષા પ્રત્યયા. જે કિયાનું કારણ અનાગ અજ્ઞાન હોય છે તે કિયાને અને પ્રત્યત્યયા કિયા કહે છે, તથા સ્વશરીર આદિની અનપેક્ષા જે ક્રિયામાં કારણભૂત હોય છે તે કિયાને અનવકાંક્ષા ક્રિયા કહે છે. તેમાંની જે અનાગપ્રત્યયા ક્રિયા છે તે બે પ્રકારની છે–(૧) અનાયુક્ત આદાનતા રૂપ અને (૨) અનાયુક્ત માનતા રૂપ. ઉપગની અસ્થિરતામાં વસ્ત્ર,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧