________________
२२६
स्थानाङ्गसूत्रे स्वहस्तगृहीतजीवादिना जीवं मारयतः क्रिया भवति । तथा-निसर्जन-निसृष्टं क्षेपणमित्यर्थः । तत्र भवा नैसृष्टिकी, निसृष्टिं कुर्वतो यः कर्मबन्धः सा नैसृष्टिकी निसर्ग एव वा नैसृष्टिकी । स्वाहस्तिकी क्रिया द्विविधा-जीवस्वाहस्तिकी, अजीवस्वाहस्तिकी चेति । यत् खलु स्वहस्तगृहीतेन जीवेन जीयं हन्ति, सा जीवस्वाहस्तिकी । यत् खलु स्वहस्तगृहीतेनैव अजीवेन-खङ्गादिना जीवं मारयति, सा अजीवस्वाहस्तिकी । अथया स्वहस्तेन जीवताडन जीवस्वाहस्तिकी, अजीवताडनं
___ इस प्रकार से दो क्रियाएँ कही गई हैं एक स्वाहस्तिकी और दूसरी नैसृष्टिकी जीव को अपने हाथसे पकड़कर उसके द्वारा जीवको मरवाने चाले जीव को जो कर्मबन्ध रूप व्यापार होता है वह स्वाहस्तिकी क्रिया है इधर उधर वस्तु को अनाभोग पूर्वक रखने वाले जीव को जो कर्मबन्ध होता है, यह नैसृष्टिकी क्रिया है अथवा स्वभावतः प्रतिसमय जो कर्म का बन्ध होता है वह नैसृष्टिकी क्रिया है स्वहस्तिकी क्रिया दो प्रकार की है-एक जीव स्वाहस्तिकी और दूसरी अजीव स्वाहस्तिकी अपने हाथ द्वारा पकड़े हुए जीय से जो दूसरे जीव को मरवाता है वह जीव स्वाहस्तिकी क्रिया है अथवा-अपने हाथ से जीव को पकड़ कर दूसरे जीय को उससे मारता है वह स्वाहस्तिकी क्रिया है जैसे कोई एक जीव बैठा हो और उसके माथे से दूसरे जीव का माथा पकड़कर लोग मार देते हैं यही स्वाहस्तिकी क्रिया है अपने हाथ में गृहीत अजीय तलवार
સ્વાહસ્તિકી ક્રિયા અને સૃષ્ટિકી ક્રિયાના ભેદથી પણ કિયા બે પ્રકારની કહી છે. જીવને પોતાના હાથથી પકડીને તેના દ્વારા જીવને મરાવનાર જીવને જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે, તેને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. વસ્તુને અનાગપૂર્વક અહીં તહીં રાખનાર જીવ દ્વારા જે કર્મબંધ થાય છે, તેને નસૃષ્ટિકી ક્રિયા કહે છે. અથવા સ્વભાવતઃ પ્રતિ સમય જે કર્મને બંધ થાય છે તેને નૈસૃષ્ટિકી ક્રિયા કહે છે. સ્વાહસ્તિકી ક્રિયાના નીચે પ્રમાણે બે બેટ છે.
(१) ७५ स्वास्तिही मन (२) म स्वास्तिsी. पोताना साथी પકડેલા જીવ વડે જે બીજાં જીની હત્યા કરાવવામાં આવે છે તે ક્રિયાને જીવ સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. અથવા પોતાના હાથથી કઈ જીવને પકડવામાં આવે અને તે જીવ વડે કોઈ બીજા જીવને મારવામાં આવે છે તે કિયાને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. જેમકે કઈ એક જીવ બેઠેલો હોય તેના માથાને બીજા કોઈ જીવન માથા સાથે અફાળીને મારવામાં આવે છે તે ક્રિયાને જીવ સ્વાહસ્તિની ક્રિયા કહે છે. પોતાના હાથમાં ગ્રહણ કરેલ અજીવ તલવાર આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧