________________
सुधा टीका स्था० २ उ०१ सू० ४ क्रियादीनां द्वित्वनिरूपणम् २२५ जीवमातीतिकी, अजीवमातीतिकी चेति । तत्र जीवं प्रतीत्य यः कर्मबन्धरूपो व्यापारः सा जीवप्रातीतिकी । अजीवं प्रतीत्श यो रागद्वेपजन्यः कर्म वन्धः सा अजीवमातीतिकी । सामन्तोपनिपातिकी चापि द्विविधा-जीवाजीवभेदात् । तथाहि-जीवसामन्तोपनिपातिकी, अजीवसामन्तोपनिपातिकी चेति । कस्यचिद् बलीपर्दः सुन्दरस्तं च जनो यथा यथा प्रलोकयति-प्रशंसयति च, तथा, तत्स्वामी हृष्यतीति तस्य जीवसामन्तोपनिपातिकी क्रिया भवति । तथा-अजीवं-रथादिकं दृष्ट्वा हृष्यतोऽजीवसामन्तोपनिपातिकी' इति । ____ पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह-'दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा-स्वास्तिको, नैसृष्टिकी चेति । स्वहस्तेन नित्ता स्वास्तिकी। तिकी क्रिया दो प्रकार की है-जीवप्रातीति की और अजीवप्रातीति की जीय की प्रतीति करके जो कर्मबन्ध रूप व्यापार होता है वह जीव प्रातीतिकी किया है तथा अजीव को प्रतीति करके जो रागद्वेष जन्य कर्मबन्ध होता है वह अजीव प्रातीतिकी क्रिया है सामान्तोपनिपातिकी क्रिया भी दो प्रकार की है-एक जीव सामान्तोपनिपाति की और दूसरी अजीव सामन्तोपनिपातिकी किसीका बैल आदि सुन्दर है उसे जैसे २ मनुष्य देखता है वैसे २ उसकी प्रशंशा करता है इस से उसका स्वामी अधिक हर्षित होता है इस तरह से उसके जीव सामन्तोपनिपातिकी क्रिया होती है तथा अजीव रथादिक रूप पदार्थ को देखकर हर्ष मानने वाले जीव के अजीव सामन्तोपनिपातिकी क्रिया होती है
રૂપ વ્યાપાર થાય છે તેને સામન્તપનિપાતિકી કિયા કહે છે. પ્રાતીતિકી કિયા બે પ્રકારની છે–(૧) જીવપ્રતીતિકી અને (૨) અજીવ પ્રતીતિકી. જીવની પ્રતીતિ કરીને જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને જીવપ્રાતીતિકી ક્રિયા કહે છે. તથા અજીવની પ્રતીતિ કરીને જે રાગદ્વેષજન્ય કમ બંધ થાય છે તેને અજીવ પ્રાતીતિકી ક્રિયા કહે છે. સામાન્તોપનિપાતિકી કિયાનાં પણ એવા જ समेह छ-(१) ७५ सामन्तोपनिपातिsी मन (२) १९०५ सामन्तीपनि. પાતિકી. જેમકે કોઈને બળદ સુંદર છે. જે જે મનુષ્ય તેને જોવે છે તે તે મનુષ્ય તેની પ્રશંસા કરે છે. તેથી તે બળદને માલિક ખુશ થાય છે. આ રીતે તેના દ્વારા જીવસામજોપનિપાતિકી કિયા થાય છે. તથા અજીવ રથ આદિ વસ્તુને જોઈને હર્ષ પામનાર વ્યક્તિ દ્વારા અજીવ સામજોપનિપાલિકી કિયા થાય છે.
था २९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧