________________
२१६
स्थानानसूत्रे दुष्पयुक्तकायक्रिया दुष्प्रयुक्तस्य-दुर्भावसंपन्नस्य इन्द्रियाण्याश्रित्य मनोज्ञशब्दादिसंयोगे हर्षेण अमनोज्ञशब्दादिसंयोगे च उद्वेगेन, तथा-अनिन्द्रियमाश्रित्याऽशुभमनः संकल्पेन, संवेगनिर्वेदापगमाद् मोक्षमार्ग प्रति दुर्व्यवस्थितस्य-प्रमत्तसंयतस्येत्यर्थः, या कायक्रिया भवति, सा दुष्पयुक्तकायक्रिया । आधिकरणिकी क्रियाऽषि द्विविधा संयोजनाधिकरणिकी, निर्वर्तनाधिकरणिकी चेति । तत्र संयोजनाधिकरणिकी यत् खलु पूर्वनिर्मितयोः खड्ग-तन्मुष्टयादिकयोः पदार्थयोः क्रियते, सा संयोजनाधिकरणिकी, । तथा-यत् खलु खड्ग-तन्मुष्टयादिकयोः पदार्थयोनिवर्तनं. निर्माणं, सा निर्वर्तनाधिकरणिकी ।
पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह-दो किरियाओ' इत्यादि । द्वे क्रिये काय क्रिया कर्मबन्ध का कारण होती है वह अनुपरतकायक्रिया है तथा इन्द्रियोंको आश्रित करके मनोज्ञशब्दादिके संयोग में हर्ष होने से और अमनोज्ञशब्दादिकों के संयोग में उद्वेग होने से तथा अनिन्द्रिय को आश्रित करके अशुभमन के संकल्प से संवेग निर्वेद के अपगम से मोक्षमार्ग के प्रति दुर्व्यवस्थित हुए दुर्भावसंपन्न प्रमत्त संयत के जो काय क्रिया होती है वह दुष्प्रयुक्त कायक्रिया है संयोजनाधिकरणिकी
और निर्वर्तनाधिकरणिकीके भेदसे आधिकरणिकी क्रिया दो प्रकारकी होती है पूर्वनिमित्त खड्ग और उसकी मूठ आदि पदार्थों का आपस में संयोजन करना इसका नाम संयोजनाधिकरणिकी क्रिया है तथा खड्ग और उसकी मूठ आदिकी रचना करना बनाना यह निर्वर्तनाधिकरणिकी क्रिया है। ક્રિયાને અનુપરતકાય ક્રિયા કહે છે. તે કર્મબંધના કારણભૂત બને છે. તથા ઈન્દ્રિયોને આધારે મનેણ શબ્દાદિના સંગમાં હર્ષ થવાથી અને અમનેશ શબ્દાદિકના સોગમાં ઉદ્વેગ થવાથી, તથા અનિન્દ્રિયેની અપેક્ષાએ અશુભ મનના સંકલ્પથી સંવેગ નિર્વેગના અપગમથી મોક્ષમાર્ગ દુવ્યસ્થિત થયેલા દુર્ભાવ સંપન્ન પ્રમત્ત સંયત દ્વારા જે કાયક્રિયા થાય છે તેને દુષ્પયુક્ત કાય કિયા કહે છે. આધિકરણિકી ક્રિયાના પણ નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે– (૧) સજનાધિકરણિકી અને (૨) નિર્વનાધિકરણિકી. પૂર્વ નિમિત્ત ખગ અને તેની મૂઠ આદિનું સર્જન કરવું તેનું નામ સંજનાધિકરણિકી કિયા છે. પરંતુ ખેડૂગ, મૂઠ આદિની રચના કરવી તે નિર્વતનાધિકરણિકી ક્રિયા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧