________________
सुधा टीका स्था० २ उ० १ सू०२ जीवाजीवादीनां द्वित्वनिरूपणम २०७ तत्र-शाश्वताः सिद्धाः जन्ममरणादिरहितत्वात । तद्भिन्ना अशाश्वताः संसारिणो जीया जन्ममरणादिसहितत्वादिति ॥ सु० १ ॥
एवं जीवतत्त्वस्य द्विपत्यवतारं प्रदय सपति अजीवतत्त्वस्य द्विप्रत्यवतारं प्रदर्शयितुमाह
मूलम्-आगासे चेव नो आगासे चेव । धम्मे चेय अधम्मे चेव ॥ सू० २॥
छाया-आकाशश्चैव नो आकाशश्चैव । धर्मश्चैव अधर्मश्चैव ॥ २॥ सारसमापनक सिद्ध हैं तथा शाश्वत और अशाश्वत के भेद से भी जीव दो प्रकार के हैं, सिद्ध जीव शाश्वत हैं क्यों कि जन्म और मरण
आदि से रहित होने के कारण ये जिस स्थान पर पहुँच चुके हैं वहां से फिर जन्म मरण के स्थानभूत संसार में ये नहीं आते हैं अतः शाश्वत स्थान की प्राप्ति होने से ये स्वयं शाश्वत बन गये हैं अथवा जीव का स्वभाव ही शाश्वत है उस शाश्वत स्वभाव को सिद्ध जीव प्राप्त हो जाते हैं इसलिये वे शाश्वत हैं जन्म मरण के चक्कर से सहित होने से संसारी जीय अशाश्वत हैं । सू०१ ॥
जीवतत्त्व को इस तरह से सप्रतिपक्ष भूत कह कर अब अजीय तत्त्व में सप्रतिक्षता का कथन करने के लिये सूत्रकार कहते हैं"आगासे चेव नो आगासे चेच, धम्मे चेव अधम्मे चेय इत्यादि ॥ २॥
અસંસાર સમાપન્નકમાં ગણતરી થાય છે શાશ્વત અને અશાશ્વતના ભેદથી પણ જીના બે પ્રકાર પડે છે. સિદ્ધ જીવે શાશ્વત ગણાય છે, કારણ કે તેઓ જન્મ, જરા અને મરણથી રહિત હોય છે અને તેઓ જે સ્થાને પહોંચ્યા છે ત્યાંથી જન્મ-મરણના સ્થાનભૂત સંસારમાં તેમને આવવું પડતું. નથી. આ રીતે જેમને શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થઈ છે એવાં તેઓ પિતે જ શાશ્વત બની ગયા છે. અથવા જીવને સ્વભાવ જ શાશ્વત છે. તે શાશ્વત સ્વભાવને સિદ્ધ છે. પ્રાપ્ત કરી લે છે, તેથી તેઓ શાશ્વત છે. જન્મમરણના ફેરા કરતા સંસારી છે અશાશ્વત છે. આ સૂ. ૧ છે
જીવ તત્વને સપ્રતિપક્ષભૂત કહીને હવે સૂત્રકાર અજીવતત્વમાં સપ્રતિપક્ષતાનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે –
" आगासे चेव नो आगासे चेब, धम्मे चेव अधम्मे चेष" या ॥२॥ ટીકાર્થ– અજીવ તત્વ પાંચ પ્રકારનું છે પુલ, ધર્મ, અધમ, આકાશ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧