________________
स्थानाङ्गसूत्रे सर्याणि शारीरमानसानि दुःखानि पहीणानि यस्य स तथा-सकलशारीरमानसदुःखरहितो जातः। अस्यामवसपिण्यां चतुर्विंशतितीर्थकरेषु एकाकित्वेन एकश्चरमतीर्थकरो महावीर एव मोक्षं गतः। अत एव-महावीरस्यैकत्व मुक्तमिति ॥ सू०५५ ॥
भगवान महावीर एक एव निर्वाणं प्राप्तः । निर्वाणक्षेत्रप्रत्यासन्नानि चानुत्त. रविमानानि सन्ति । अतस्तनिवासिनां देवानां देहप्रमाणमाह
मूलम् -अणुत्तरोववाइयाणं देवाणं एगा रयणी उड्ढे उच्चतेणं पण्णत्ता ॥ सू० ५६ ॥ ___ छाया-अनुत्तरोपपातिकानां देवानाम् एका रनिः ऊर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता ॥ सू० ५६॥ मुक्त सम्पूर्णकर्मों से इनका छुटकारा हो चुका है यावत्-ये परिनित कर्मकृतधिकारों के विरह से स्वस्थीभूत हो गये हैं अतएव इनके सम. स्त शारीरिक एवं मानसिक दुःख अस्त हो गये हैं इस कारण ये शारीरिक एवं मानसिक दुःखोंसे सर्वथा रहित बन चुके हैं, इस अवसर्पिणीकाल में चौवीस तीर्थंकरों में एकाकी अकेले ही होने के कारण एक चरम तीर्थकर महावीर ही मोक्ष गये हैं इसीलिये महावीर को एक कहा गया है ॥ सू० ५५॥ __ भगवान महावीर एक ही निर्वाण को प्राप्त हुए हैं निर्वाण क्षेत्र के बिलकुल पास अनुत्तरविमान है इस कारण अब सूत्रकार वहां के તેમને બુદ્ધ કહ્યા છે. તેમના બધાં કર્મોનો નાશ થવાથી તેઓ કર્મબંધમાંથી છુટી ગયા છે, તેથી તેમને મુક્ત કહ્યા છે. કર્મકૃત વિકારેને અભાવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે–તેથી તેમના સમસ્ત શારીરિક અને માનસિક દુઃખો અસ્ત પામી ગયા છે, તે કારણે તેમને પરિનિર્વત કહ્યા છે. તેમણે સમસ્ત કને સર્વથા ક્ષય કરી નાખ્યો છે તેથી તેમને સમસ્ત દુઃખના અંતકર કહ્યા છે. આ અવસર્પિણીકાળમાં વીસ તીર્થંકરમાં એકાકી હોવાને કારણે એક ચરમ તીર્થકર મહાવીર જ મોક્ષે ગયા છે, તે કારણે મહાવીરમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂ૦ પપ
ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે. નિર્વાણમાં પણ એકત્વ હેવાનું પ્રતિપાદન આગળ થઈ ચૂકયું છે. નિર્વાણક્ષેત્રથી બહુ જ નજીકમાં અનુત્તર વિમાને છે. તે અનુત્તર વિમાન નિવાસી દેના શરીરના પ્રમાણુનું હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧