________________
१७०
स्थानाङ्गसूत्रे
भावभेदाद् द्विधा । तत्र द्रव्यलेश्या कृष्णद्रव्याण्येव । भावलेश्या तु तज्जन्यो जीवपरिणाम इति । इयं लेश्या षड्विधा । षड्विधत्वं चास्याः जम्बूफलभक्षकपुरुषषट्कदृष्टान्ताद् ग्रामघातकचौरपुरुषषट्कदृष्टान्ताद् वाडवसेयमिति । कृष्णद्रव्यसाचिव्याद् जायमानाऽशुभ परिणामरूपा लेश्या कृष्णा भवति । सा लेश्या येषां ते कृष्णलेश्यास्तेषां वर्गगा एका भवति । तथा-नीललेश्यानां - नीला=कृष्णापेक्षया किंचिच्छुभरूपालेश्या येषां ते नीललेश्यास्तेषां वर्गणा एका भवति । तथा-कापोतलेश्यानां - कापोती- कपोतवर्णा धूम्रवर्णा नीलापेक्षया किंचिदधिकशुभरूपा लेश्या कहते हैं कि जो कर्म के आने में कारण होती है वह लेश्या है यह लेश्या द्रव्य और भाव के भेद से दो प्रकार की है कृष्णद्रव्यरूप द्रव्यलेश्या तथा कृष्णद्रव्य जन्य जो जीव का परिणाम है वह भावलेश्या है कृष्ण, नील, कापोत आदि के भेद से भी लेश्या ६ प्रकार की कही गई है जम्बूफल भक्षक पुरुषषट्रक के दृष्टान्त से अथवा ग्रामघातक चौर पुरुषषट्रक के दृष्टान्त से लेश्या में षड्विधता शास्त्रों में कही गई है कृष्णद्रव्य की सहायता से जायमान अशुभ परिणामरूप लेश्या कृष्ण होती है यह कृष्णलेश्या जिनको होती है वे कृष्णलेश्य जीव हैं इन कृष्णलेश्य जीवों की वर्गणा एक होती है कृष्णलेश्या की अपेक्षा किश्चित् शुभरूप नीललेश्या होती है यह नीललेश्या जिनको होती है वे नीललेश्यावाले जीव हैं इनकी भी वर्गणा एक होती है धूमवर्ण जैसी कापोत लेइया होती है यह नील लेइया की अपेक्षा से कुछ अधिक शुभरूप होती है
આ માન્યતા અનુસાર એવું પણ કહે છે કે જે કર્માંના આગમનના કારણભૂત છે, એજ લેશ્યા છે. તે લેયા દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકારની છે. કૃષ્ણ દ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યા તથા કૃષ્ણદ્રષ્યજન્ય જે જીવનું પરિણામ છે તે ભાવલેસ્યા छे. धृष्णु, नीस, अयोत, तेले, पद्म भने शुम्सना लेहथी सेश्याना छ प्रार પણ કહ્યાં છે. જાંબુનું ભક્ષણ કરતાં છ પુરુષાના દૃષ્ટાન્ત દ્વારા અથવા ગ્રામ ઘાતક છે ચારાના દેષ્ટાન્ત દ્વારા શાસ્ત્રકારાએ લેસ્યામાં ષવિધતા ( છ પ્રકાર ચુતતા ) ખતાવી છે. કૃષ્ણદ્રવ્યની સહાયતાથી જાયમાન ( ઉત્પન્ન થયેલ ) અશુભ પરિણામરૂપ જે લેશ્મા છે તેને કૃષ્ણલેશ્યા કહે છે. તે લેશ્યાવાળા જીવાને કૃષ્ણુલેક્ષ્ય કહે છે. તે કૃષ્ણુલેક્ષ્ય જીવાની વણામાં એકત્વ સમજવું જોઇએ. કૃષ્કુલેશ્યા કરતાં કઇક શુભરૂપ નીલલેશ્યા ગણાય છે. જે જીવેામાં તે નીલ લેશ્યાના સદૂભાવ હાય છે, તે જીવાને નીલ લેશ્યાવાળાં કહે છે. તેમની પણ વણા એક હાય છે. ધૂમાડાના જેવાં વધુ વાળી કાપાતલેસ્યા હોય છે. તે નીલ લેશ્યા કરતાં કંઈક અધિક શુભરૂપ હાય છે. તે ધૂમ્રવણુંવાળાં દ્રવ્યની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧