SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ ___स्थानाङ्गसूत्रे मिथ्यात्वदलिकवेदनाया अभावात् । यथा हि दावानलः पूर्वदग्धेन्धनम् ऊपरं वा देशमवाप्य विध्यायति तथा मिथ्यात्ववेदनाग्निरन्तरकरणमवाप्य विध्यायतीति । तदेवमौषधविशेष सदृशं सम्यक्त्वमासाद्य मदनकोद्रवस्थानीयं दर्शनमोहनीयम् अशुद्धं कर्म त्रिविधं भवति-अशुद्धम् अर्धविशुद्धं विशुद्धं चेति । तेषां त्रयाणां पुञानां स्वजातीयः पृथक पृथक् पुत्रो भवति । तत्र यदा जीवस्या विशुद्धः पुञ्जः समु. देति, तदा तस्य तदुदयवशादद्धविशुद्धमहेष्टतत्त्वश्रद्धानं भवति । तेन तदाऽसौ सम्यगमिथ्यादृष्टि भवति अन्तर्मुहूर्तावधि । तत ऊर्ध्व स जीवः सम्यक्त्वपुञ्ज करण के प्रथम समय में ही जीव औपशमिक सम्यक्त्व को प्राप्त करता है क्यों कि उस समय में मिथ्यात्य दलिकों के वेदन का अभाव रहता है जिस प्रकार दावानल पूर्वदग्ध ईन्धन को अथवा ऊसरभूमि को प्राप्त कर वुझ जाता है उसी प्रकार मिथ्यात्व वेदनरूप अग्नि भी अन्तकरण को प्राप्त करके बुझ जाता है इस तरह से जीव औषधि तुल्य सम्यक्त्व को प्राप्तकर मदनक्रोद्रव स्थानीय के जैसे दर्शन मोहनीय कर्म को जो कि अशुद्ध कम है तीन प्रकार का करता है दर्शनमोहनीय कर्म के जो तीन पुंज होते हैं उनमें एक पुंज अशुद्धरूप होता है, दूसरा पुंज अर्धविशुद्ध और तीसरा पुंज विशुद्धरूप होता है इन तीनों पुंजों के अपने २ जाति के पृथक पुंज होते हैं। इनमें जीव को जब अर्धविशुद्ध पुंज का उद्य होता है तब यह जीव सम्यग् मिथ्यादृष्टि होता है इस अवस्था में इसका अर्हत् दृष्ट तत्वों का श्रद्धान अर्धविशुद्ध रहता है यह अवस्था इसकी अन्तर्मुहूर्त तक रहती है इसके बाद वह जीव या तो सम्यक्त्व पुंज को સમયે મિથ્યાત્વદલિન વેદનને અભાવ રહે છે. જેવી રીતે પૂર્વદગ્ધ ઇંધન ( લાકડાં) અથવા વેરાનભૂમિ આવતાં જ દાવાનળ ઓલવાઈ જાય છે, એ જ પ્રમાણે મિથ્યાત્વ-વેદનરૂપ અગ્નિ પણ અંતઃકરણ પાસે પહોંચીને ઓલવાઈ જાય છે. આ રીતે જીવ ઔષધિ સમાન સમ્યકત્વને પ્રાપ્ત કરીને મદનકેદ્રવ સ્થાનીયના જેવાં દર્શન મેહનીય કમને (જે અશુદ્ધ કર્મ હોય છે) ત્રણ પ્રકારનું કરે છે. દર્શનમોહનીય કર્મના જે ત્રણ પુંજ હોય છે તેમાંથી એક પુંજ અશુદ્ધરૂપ હોય છે, બીજે પુંજ અર્ધવિશુદ્ધરૂપ હોય છે, અને ત્રીજો પંજ વિશુદ્ધરૂપ હોય છે. તે ત્રણે પુજે પિતાપિતાની જાતિના અલગ અલગ પુંજ રૂપે હોય છે. આ ત્રણ પુંજમાંથી અર્ધ વિશુદ્ધ પુંજને જીવમાં જ્યારે ઉદય થાય છે, ત્યારે તે જીવ સમ્યગૃમિથ્યાષ્ટિ બને છે. આ અવસ્થામાં અહંત ભગવાન દ્વારા દેણ તો પ્રત્યે તેને અર્ધવિશુદ્ધ શ્રદ્ધા રહે છે. તેની આ પ્રકારની અવસ્થા અન્તમુહૂર્ત પર્યન્તજ ટકે છે. ત્યારબાદ કાં તે તે જીવ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy