________________
सुघा टीका स्था० १ उ०१० ५२ नारकादीनां वर्गणानिरूपणम् १६३ रोपमकोटीकोटिकस्थितिकं मिथ्यात्ववेदनीयं कर्म समुपार्जयति । तस्य कर्मणः स्थितेरन्तर्मुहूर्तमुदयक्षणादुपर्यतिक्रम्यापूर्वकरणानिवृत्तिकरणाभिधानाभ्यां विशुद्विविशेषाभ्याम् अन्तर्मुहूर्तकालप्रमाणमन्तरकरणं करोति । अन्तरकरणे कृते सति तस्य कर्मणः स्थितिद्वयं भवति । तत्र-अन्तरकरणादधस्तनी स्थितिः प्रथमस्थितिः सा चान्तर्मुहूर्त्तमात्रा। तथा-तस्मादेवान्तरकरणादुपरितनी द्वितीयस्थितिः । तत्र प्रथमस्थितौ जीवो मिथ्यात्वदलिकवेदनाद् मिथ्यादृष्टिर्भवति । अन्तमुहूर्तेन तु तस्यां स्थितावपगतायामन्तरकरणप्रथमसमय एव औपशमिकसम्यक्त्वं प्राप्नोति, सागरोपम कोटाकोटि के भीतर बना देता है अर्थात् यथा प्रवृत्तिकरण के प्रभाव से यह मिथ्यात्व मोहनीय कर्म की ७० कोडाकोडी सागरोपम की स्थिति को घटाकर उसे १ सागरोपम के भीतर २ कर लेता है। फिर वह उस कर्म की स्थिति के अन्तर्मुहर्त तक उदय के बाद अपूर्व करण और अनिवृत्तिकरण नाम की दो विशुद्धियों के द्वारा अन्तर करण करता है। इस अन्तरकरण का काल भी एक अन्तर्मुहूर्त का होता है इस अन्तरकरण के करने पर उस कर्म की दो स्थितियां होती हैं। अन्तः करण से नीचे की जो स्थिति होती है वह प्रथम स्थिति होती है यह अन्तर्मुहूर्त मात्र की होती है तथा उसी अन्तरकरण से जो उपरितनी दूसरी स्थिति होती है वह भी एक अन्तर्मुहूर्त की होती है प्रथमस्थिति में जीव मिथ्यात्वलिकों का वेदन करता है इससे वह मियादृष्टि होता है अन्तर्मुहूर्त के बाद जब वह स्थिति समाप्त हो जाती है तब अन्तर સ્થિતિને એક સાગરોપમ કોટાકટિથી પણ કંઈક ન્યૂન પ્રમાણવાળી બનાવી દે છે. એટલે કે યથા પ્રવૃત્તિકરણના પ્રભાવથી તે મિથ્યાત મેહનીય કર્મની ૭૦ કડાકડી સાગરોપમની સ્થિતિને ઘટાડીને ૧ સાગરોપમ પ્રમાણ કરતાં પણ ઓછા પ્રમાણવાળી બનાવી નાખે છે. ત્યારબાદ તેના દ્વારા, તે કર્મની સ્થિતિના અન્તમુહૂર્ત પર્યન્તના ઉદય બાદ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામની બે વિશુદ્ધિઓ દ્વારા અન્ડરકરણ કરાય છે. આ અન્તરકણને કાળ પણ એક અન્તર્મહતને હોય છે. આ અન્તકરણ કરવાથી તે કર્મની બે સ્થિતિઓ થાય છે. અન્તઃકરણથી નીચેની જે સ્થિતિ થાય છે, તે પ્રથમ સ્થિતિ ગણાય છે. તે અન્તર્મુહૂર્તમાત્રની જ હોય છે. તથા એજ અન્તરકથી જે ઉપરિતની બીજી સ્થિતિ હોય છે તે પણ એક અન્તમુહૂર્તની જ હોય છે. પ્રથમ સ્થિતિમાં જીવ મિથ્યાત્વ દલિકેનું વેદન કરે છે, તેથી તે મિથ્યાદૃષ્ટિ રહે છે. અન્તરાહત કાળ પછી જ્યારે તે સ્થિતિ સમાપ્ત થઈ જાય છે ત્યારે અન્ડરકરણના પ્રથમ સમયમાં જ જીવ પથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, કારણ કે તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧