________________
सुघा टीका स्था० १ उ०१ सू० ५० प्राणातिपातादिनिरूपणम् १५ शन्ति । अतश्चानयो रौपचारिकमेकत्वं बोध्यम् । तथा-मायामृपा-माया-कपटश्च मृषा-मिथ्या चेति द्वन्द्वः । यद्वा-मायया सहिता मृषामृपावादो-मायामृषासकपटमसत्यवचनम् । सा च एका । 'मायामोसे' इति सूत्रे पुंस्त्वं प्राकृतत्वात् । इदमुपलक्षणं-क्रोधमानलोभमृषारूपसंयोगदोपाणामपि । प्रेमादीनि विषयभेदेन अध्यवसायस्थानः भेदेन च यद्यपि बहुविधानि तथापि सामान्यापेक्षया एकत्व बोध्यम् । तथा - मिथ्यादर्शनशल्यम्-मिथ्यादर्शनं-विपरीतदृष्टिः, तत् शल्यमिबाणादि शल्यमिव शल्यं दुःखहेतुत्वात् , तच्च एकम् । मिथ्यादर्णनं यद्यपि आभियहिकानाभिग्रहिकाभिनिवेशिकाऽनाभोगिकसांशयिकभेदात् पञ्चविधम् , उपाधिभेदाद् वा बहुतरभेदं, तथापि सामान्यापेक्षया एकम् ।। सू० ५०॥ तरह जो रति होती है वही अरति और जो अरति होती है वही रति कही जाती है इसलिये इनमें औपचारिक एकत्व है ऐसा जानना चाहिये, तथा-माया कपट, और मृषा मिथ्या । अथवा-मायासहित मृषावादकपटसहित असत्यवचन ये सच भी सामान्य अपेक्षासे एकत्वसंख्याविष्ट हैं। यह क्रोध, मान, लोभ और मृषारूप संयोगदोषोंका भी उपलक्षक है यद्यपि रागादिक विषयभेदसे और अध्यवसाय स्थानभेदसे अनेक प्रकार के होते हैं तब भी सामान्य की अपेक्षासे ही ये सब एकत्यसंख्याविशिष्ट कहे गये हैं। तथा-मिथ्यादर्शन शल्य विपरीतदृष्टिका नाम मिथ्यादर्शन है यह बाणादि शल्यकी तरह दुःखका हेतु होनेसे शल्य जैसी कही गई है यह भी सामान्य की अपेक्षा से एकत्वसंख्याविशिष्ट है यद्यपि मिथ्यादर्शन, आभिग्रहिक, अनाभिग्रहिक, आभिनिवेशिक, अनाभो. गिक और सांशयिक के भेदसे पांच प्रकार का है अथवा उपाधि के भेद से अनेक प्रकार का भी है फिर भी सामान्य की अपेक्षा से ही यह एकत्वसंख्यावाला प्रकट किया गया है । सू० ५०॥ છે, તે કારણે તે બનેમાં ઔપચારિક એકત્વ છે, એમ સમજવું. એ જ પ્રમાણે માયા (કપટ) અને મૃષામિથ્યા-માયા સહિત મૃષાવાદ (કપટ સહિત અસત્ય વચન), આ બન્નેમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ સમજવું. તે ક્રોધ, માન, લેભ અને મૃષારૂપ સંગ ને પણ ઉપલક્ષક છે. જો કે પ્રેમાદિક વિષય ભેદથી અને અધ્યવસાયસ્થાન ભેદથી તેમના અનેક પ્રકાર પડે છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ આ દરેકમાં એકત્વ બતાવવામાં આવ્યું છે.
વિપરીત દૃષ્ટિને મિથ્યાદર્શન કહે છે. તે તમારાદિક શલ્યની જેમ દુઃખનું કારણ બને છે, માટે તેને શલ્ય સમાન કહેલ છે. તેને નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, અનામિક અને સશયિક. ઉપાધિના ભેદથી તે અનેક પ્રકારનું પણ હોય છે. છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ બતાવવામાં આવ્યું છે. સૂ૦૫૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧