________________
१२२
स्थानाङ्गसूत्रे हनीयस्य क्षयेण क्षयोपशमेन च जनित आत्मनो विरतिरूपः परिणाम इति । तच्च एकम् एकलसंख्याविशिष्टम् । सभेदानां सामायिकादीनां विरतिसामान्येन ग्रहणाच्चारित्रस्यैकत्वम् । अथवा-एकस्मिन् समये एकमेव तद् भवतीति चारित्रस्यैकत्वमिति । ननु प्रथमं ज्ञानं ततो दर्शनं ततश्चारित्रमिति यः क्रमो विधीयते, तत्र का युक्तिः ? इति चेत् , उच्यते-यतः किमप्यज्ञातं न श्रद्धीयते, यत्र श्रद्धा नास्ति, नहि तदनुष्टीयते । अत एवं क्रमो निर्दिष्ट इति ॥ मू० ४५ ॥ ___ ज्ञानादीनि हथुत्पत्तिस्थितिविगतियुक्तानि भवन्ति, स्थितिश्च समयादिरेवेति समयं प्ररूपयति
मूलम्-एगे समये ॥ सू० ४६ ॥
छाया-एकः समयः ॥ सू० ४६ ॥ है यह चारित्र चारित्रमोहनीय के क्षय से और क्षयोपशम से उत्पन्न होता है इसलिये यह आत्मा का एक विरतिरूप परिणाम विशेष यद्यपि इसके सामायिक चारित्र आदि अनेक भेद हैं फिर भी विरति सामान्यसे इन सब का इसी में ग्रहण हो जाता है, इसलिये यह एक है-एकत्वसंख्याविशिष्ट है अथवा-एक समयमें यह एक ही होता है-इसलिये भी उसमें एकता कही गई है। __ शंका-पहिले ज्ञान होता है फिर दर्शन होता है बाद में चारित्र होता है सो इस प्रकार के क्रम में क्या युक्ति है? । ____ उ०-अज्ञात कोई भी पदार्थ श्रद्धा का विषय नहीं होता है और जिस पर श्रद्धा नहीं होती है वह अनुष्ठानक्रिया का विषय नहीं होता है इसीलिये ऐसा क्रम रखा है यही इसमें युक्ति है । सू० ४५॥ ક્ષયથી અને ક્ષયપશમથી આ ચારિત્ર ઉત્પન્ન થાય છે, તેથી તે આત્માનું એક વિરતિરૂપ પરિણામવિશેષ છે. જો કે તેના સામાયિક આદિ અનેક ભેદ છે, છતાં પણ વિરતિ સામાન્યની અપેક્ષાએ તેમાં એકવ પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા-એક સમયમાં તે એક જ છે.ય છે, તેથી પણ તેને એક કહ્યું છે.
પ્રશ્ન–પહેલાં જ્ઞાન થાય છે, ત્યારબાદ દર્શન થાય છે અને ત્યારબાદ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે આ ક્રમમાં શી યુક્તિ રહેલી છે?
ઉત્તર-અજ્ઞાત હોય એવા કઈ પણ પદાર્થ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન થતી નથી. અને જેના ઉપર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તે અનુષ્ઠાન (ક્રિયા) ને વિષય પણ બની શક્યું નથી. તેથી જ આ પ્રકારને ક્રમ રાખવામાં આવ્યું છે, અને એજ તેમાં યુક્તિ રહેલી છે. સૂ૦૪પ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧