________________
सुधा टीका स्था० उ०१ सू०४५ शानादिनिरूपणम्
१२१
नेकविधं तथापि श्रद्धानसाम्यादेकमेव । अथवा - जीवस्य एकस्मिन् समये एकमेव श्रद्धानं भवतीति हेतोरस्यैवैकत्वं विवक्षितम् ।
।
ननु ज्ञाने दर्शने चावबोधसामान्यमस्ति ततश्च तयोः को भेदः ? इति चेत्अत्रोच्यते - तत्वश्रद्धानरूपं दर्शनमुच्यते, तत्कारणं तु ज्ञानम्, इत्येवानयोर्भेदः । अथ चारित्रं निरूपयति- एगे चारिते' इत्यादि । चर्यते=मोक्षार्थिमिरासेव्यते इति चारित्रम् चर्यते-गम्यते वाऽनेन निर्वृत्ताविति चारित्रम्, यद्वा-अष्टविधकर्मणां चयस्य रिक्तीकरणात् निरुक्तविधिनाचरित्रं, तदेव चारित्रम् - चारित्रमोका एक परिणाम विशेष होता है यद्यपि यह श्रद्धानरूप परिणाम उपाधि के भेद से अनेक प्रकार का होता है फिर श्रद्धान के साम्य को लेकर यह एक ही होता है अथवा जीव को एक समय में एक ही श्रद्धान होता है इस कारण भी इसमें एकता कही गई है ऐसा जानना चाहिये । शंका - ज्ञान और दर्शन में अवबोध सामान्य है - सामान्यबोध है इसलिये इनमें भेद क्यों कहा गया है ?
"
उ०- तत्त्व श्रद्धानरूप दर्शन होता है और इस दर्शन का कारण ज्ञान होता है इसलिये इन दोनों में कारण कार्य की अपेक्षा से भेद माना गया है ।
चारित्र का निरूपण - " एगे चरिते " मोक्षाभिलाषियों द्वारा जो सेवित किया जाता है उसका नाम चारित्र है अथवा मुक्ति में जिस के द्वारा जाया जाता है वह चारित्र है अथवा - आठ प्रकार से कर्मों का समूह जिसके द्वारा आत्मासे रिक्त किया जाता है उसका नाम चारित्र
હાય છે. જો કે શ્રદ્ધારૂપ પરિણામનાં અનેક ભેદ્દ કહ્યાં છે, છતાં પણ શ્રદ્ધાના સામ્યની અપેક્ષાએ તેમાં એકતા બતાવવામાં આવી છે. અથવા જીવને એક સમયમાં એક જ શ્રદ્ધા થતી હાય છે, તે કારણે પણ તેમાં એકતા પ્રકટ કરવામાં આવી છે, એમ સમજવું.
શકા—જ્ઞાન અને દર્શનમાં સામાન્ય એધની અપેક્ષાએ તે એકતા રહેલી છે. છતાં તે બન્નેને અલગ અલગ શા માટે ગણ્યા છે
ઉત્તર-દર્શન તત્ત્વશ્રદ્ધારૂપ હાય છે અને તે દનનું કારણુ જ્ઞાન હાય છે. તેથી કારણકાર્યની અપેક્ષાએ તે બન્નેમાં ભેદ માનવામાં આવેલ છે.
शास्त्रिनुं निइप - " एगे चारिते " મેાક્ષાભિલાષી જીવેા દ્વારા જેનું સેવન કરવામાં આવેલ છે, તેનું નામ ચારિત્ર છે. અથવા જેના દ્વારા મુક્તિમાં જવાય છે તે ચારિત્ર છે. અથવા આઠ પ્રકારનાં કર્મોના સમૂહને જેના દ્વારા આત્માપરથી દૂર કરવામાં આવે છે, તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમેાહનીયના
थ १६
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧