________________
सुघा टीका स्था० १ उ० १ सू० ४५ ज्ञानादिनिरूपणम् क्षयोपशमाविर्भूतं स्वपरस्वरूपपरिच्छेदरूपम् । इदं सामान्यविशेषात्मके वस्तुनि विशेषांशग्रहणपटु सामान्यांशग्राहकं च ज्ञानपञ्चकाज्ञानत्रयदर्शनचतुष्टयरूपम् । तद् ज्ञानम्-एकम् एकत्वसंख्याविशिष्टम् । इदं चानेकविधमपि ज्ञानसामान्यमाश्रित्य एकम् । यद्वा-एकसमये एक एव उपयोगो भवतीति उपयोगापेक्षया एकत्वम् । अयं भावः-लब्धिवशादेकस्मिन् समये बहूनां ज्ञानाविशेषाणां यद्यपि संभवोऽस्ति, तथाऽप्युपयोगत एकमेव ज्ञानं भवति, जीवानामेकोपयोगित्वादिति । अथवा ज्ञानावरण दर्शनावरण के क्षय और क्षयोपशम से अन्यत्र हुआ जो स्वपर के स्वरूपका परिच्छेद है (निर्णय) वह ज्ञान है यह ज्ञान सामान्य विशेषात्मक वस्तु में विशेषांश और सामान्यांश का ग्राहक होता है मतिश्रुत आदि पांच ज्ञान स्वरूप होता है मत्यज्ञान, श्रुतज्ञान और विभगज्ञान रूप तीन अज्ञान स्वरूप होता है चक्षुर्दर्शन आदि रूप चार दर्शन रूप होता है ऐसा भी यह ज्ञान एक-एकत्व संख्याविशिष्ट होता है इस प्रकार के कथन का कारण ज्ञान सामान्य है अर्थात् पूर्वोक्तरूप से यद्यपि ज्ञान अनेक प्रकार का होता है परन्तु फिर भी वह ज्ञान सामान्य की अपेक्षा से एक है अथवा जीव को एक समय में एक ही उपयोग होता है इस अपेक्षा ज्ञान में एकता है मतलब कहने का यह है यद्यपि लब्धि के वश से एक समय में एक जीव में अनेक ज्ञान हो सकते हैं फिर भी उपयोग की अपेक्षासे एक जीव में एक ही ज्ञान होता है, क्यों कि जीव एक समय में एक ही उपयोग वाला होता है ।
मथवा-" ज्ञाति " ॥३५ ठियाने ज्ञान ४ छे. अथवा-ज्ञाना१२६५ मने દર્શનાવરણના ક્ષય અને ક્ષપશમ વિના બીજી રીતે થયેલ જે સ્વ અને પરના સ્વરૂપને પરિચ્છેદ (જ્ઞાન) છે, તેને જ્ઞાન કહે છે. તે જ્ઞાન સામાન્ય વિશેષા. ત્મક વસ્તુમાં વિશેષાંશ અને સામાન્યશનું ગ્રાહક હોય છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન આદિ પાંચ જ્ઞાનસ્વરૂપ હોય છે, અને મત્યજ્ઞાન (મતિ-અજ્ઞાન) શ્રતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, એ ત્રણ અજ્ઞાનવરૂપ હોય છે. ચક્ષુદર્શન આદિ રૂપ ચાર દર્શનરૂપ હોય છે. એવું તે જ્ઞાન પણ એક સંખ્યાવિશિષ્ટ છે. જો કે પૂર્વોક્ત રૂપે જ્ઞાન અનેક પ્રકારનું હોય છે, પણ તે જ્ઞાનને અહીં જ્ઞાનસામાન્યની અપે. ક્ષાએ એક કહ્યું છે. અથવા જીવમાં એક સમયે એક જ ઉપગને સદભાવ હોય છે, તે દષ્ટિએ વિચારતા જ્ઞાનમાં એકતા દેખાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લબ્ધિના પ્રભાવથી જે કે એક જીવમાં એક સમયે અનેક જ્ઞાનને સદભાવ હોઈ શકે છે, છતાં પણ ઉપયોગની અપેક્ષાએ તે એક જીવમાં એક સમયે એક જ જ્ઞાન હોય છે, કારણ કે જીવ એક સમયે એકજ ઉપગવાળા હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧