________________
१०८
स्थानाङ्गसूत्रे छाया-समयातिमूक्ष्मत्वाद् मन्यसे युगपञ्च भिन्नकालमपि ।
उत्पलदलशतवेध इव यथा वा तदलातचक्रमिति ॥ इति ॥
किं च-एकत्र उपयुक्त मनो नार्थान्तरं संवेदयति । दृश्यते च अन्यद्गतमानसो जनोऽग्रे संस्थितं हस्तिनमपि न विषयीकुरुते । उक्तंच-" अन्नविणि उत्तमन्नं विणिओगं लहइ जइ मणो तेणं ।
हत्थिपि ठियं पुरओ किमन्नचित्तो न लक्खेइ ॥ १॥" छाया-अन्यविनियुक्तमन्यं विनियोगं लभते मनस्तेन ।।
हस्तिनमपि स्थितं पुरतः किमन्यचित्तो न लक्षयति ॥ १ ॥ इति ॥
पुरतः स्थितं हस्तिनमपि अन्यचित्तः पुरुषः 'इदं किम् ' इत्यपि न जानातीति भावः । यदि एकसमये उपयोगद्वयं संभवेत् , तदाऽन्यगतचित्तोऽपि जनो हस्तिनं विषयीकुर्यात् , न चैवं भवति, तस्मानास्ति युगपदुपयोगद्वथमिति ।
जिस प्रकार से उत्पलदलशत का वेधन क्रमशः होता हुआ भी युगपत् हुआ है ऐसा ज्ञान स्थूलवुद्धिवालों को होता है उसी प्रकार से एक साथ दो उपयोग होते हैं ऐसा ज्ञान भी स्थूलबुद्धिवालों को ही होता है वास्तव में दो उपयोग एकसाथ कभी भी नहीं हो सकते हैं।
किं च-एकत्र उपयुक्त हुआ मन अर्थान्तर का संवेदन नहीं करता है देखा जाता है कि-जब किसी मनुष्य का मन अन्यत्र तल्लीन होता है उस समयवह आगे खड़े हुए हाथी को भी नहीं जान पाता है
कहा भी है-" अन्नविणिउत्तं" इत्यादि।
यदि एक समय में जीव को दो उपयोग होते तो अन्यगत चितवाला भी मनुष्य हाथी को जान लेता परन्तु ऐसा तो होता नहीं है इसलिये मानना चाहिये कि एकसाथ दो उपयोग नहीं होते हैं।
જેવી રીતે ઉત્પલદલશતનું (સે પાંખડીવાળા ફૂલનું) વેધન ક્રમશઃ થતું હોવા છતાં પણ એક જ સાથે થતું હોય એવું ભાસ સ્કૂલ બુદ્ધિવાળાઓને જ થાય છે. વાસ્તવિક રીતે તે બે ઉપગ એક સાથે કદી સંભવતા જ નથી. એકત્ર ઉપયુક્ત થયેલું મન અર્થાન્તરનું (અન્ય પદાર્થનું) સંવદન કરી શકતું નથી. . . . કેઈ એક માણસનું મન અમુક વિચારમાં તલીન થઈ ગયું હોય, ત્યારે તેની સામે ઊભેલા હાથીને પણ તે જાણી–દેખી શકતું નથી.
४युं ५४ छे ,-"विणिउत्त" त्या
જે માણસનું ચિત્ત એક જ સમયે બે વસ્તુઓમાં રમી શકતું હેતજો જીવ એક સમયમાં બે ઉપગવાળો હત–તે અન્યગત ચિત્તવાળે મનુષ્ય પિતાની સામે રહેલા હાથીને અવશ્ય જોઈ શકત, પણ એવું બનતું નથી. તેથી એ વાત માનવી જ પડશે કે જીવ એક સાથે બે ઉપગવાળે તે નથી,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧