________________
७०८
सूत्रकृताङ्गसूत्र पदोत्तरं भूतपदं शैत्यमेवार्थ गमयति न ततो न्यूनमधिकं वा । तच्च शीतपदेनैव लब्धम्-इति भूतपदं नैरर्थक्यमवलम्बते सिद्धान्तविदाम् । एवं स्थितो यो माहनो भवन्तमनुवर्तमानस्तथा प्रयुते स प्रयोगः श्रमणसङ्घकलङ्कदायक एव भवति । तथा भूतादिषु ये संयमिनस्तानपि कलङ्कयति । 'अब्भाइक्खंति खलु ते समणे वा समणोवासए वा' अभ्याख्यान्ति-कलङ्कयन्ति खलु ते श्रमणान्-वा श्रमणोपास: कान् वा । 'जेहिं वि अन्नेहिं जीवेहिं पाणेहिं भूएहि सत्तेहिं संयमयंति ताण वि ते अन्भाइक्वंति' येष्वपि अन्येषु जीवेषु प्राणेषु भूतेषु सत्त्वेषु संयमयन्ति तानपि तेऽभ्याख्यान्ति। कलङ्कमारोपयन्ति । कस्स णं तं हेउँ' तत्कस्य हेतोः ? 'संसारिया खलु पाणा' सांसारिका:-कर्मपरतन्त्राः खलु प्राणाः-जीवाः 'तसा वि पाणा अर्थ कोई समझ लेगा और उसी की हिंसा का प्रत्याख्यान करेगा, बस जीव की हिंसा का प्रत्याख्यान नहीं करेगा। फिर तो बस जीवों की विराधना करने से अनर्थ ही हो जाएगा । यदि 'भूत' शब्द सदृशता का वाचक नहीं है तो उसका प्रयोग करना ही निरर्थक है-उसका कोई अर्थ ही नहीं । जैसे शीतभूत जल' यहां शीत शब्द के पश्चात् भूत शब्द का प्रयोग किया गया है किन्तु वह शीत अर्थ का ही बोधक है। कोई न्यून या अधिक अर्थ प्रकट नहीं करता है । अतएव वह निरर्थक ही है। ऐसी स्थिति में जो श्रमण-माहन आपका अनुसरण करके 'उस भूत' शब्द का प्रयाग करता है, वह श्रमण-संघ के लिए दोषास्पद है । वह श्रमणों और श्रमणोपासकों को कलंक लगाता है । वह अन्य भूतों जीवों सत्वों और प्राणियों का जो संयम पालते हैं, उन पर भी दोषारोपण करता है। मैं ऐसा क्यों कह रहा हूं? सुनिए અને તેની જ હિંસાનું પ્રત્યાખ્યાન કરશે. ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન કરશે નહીં. પછી તે ત્રસ જીવેની વિરાધના (હિંસા) કરવાથી અનર્થ જ થઈ જશે. અને જે “ભૂત” શબ્દ સમાન અર્થને બતાવવાવાળ ન હોય, તે તે શબ્દનો પ્રયોગ જ નિરર્થક છે. અર્થાત્ તેને કઈ અર્થ જ નથી. જેમ શીતભતજલ અહીયાં શીત શબ્દની પછી “ભૂત” શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. પરંતુ તે શીત અર્થને જ બધ કરાવે છે. તેથી કોઈ ધૂન અથવા અધિક અર્થ બતાવતું નથી. તેથી જ તે નિરર્થક છે. આ પરિસ્થિતિમાં જે શ્રમણ-સાહન આપનું અનુસરણ કરીને “વ્યસભૂત” શબ્દનો પ્રયોગ કરે છે. તે શ્રમણ સંઘને દેષાસ્પદ છે. તે પ્રમાણે અને શ્રમ પાસકોને કલંક સમાન છે. તે અન્ય ભૂતે, છ, સ અને પ્રાણિને જે સંયમ પાળે છે, તેના પર પણ દેષારોપણ કરે છે. હું એમ શા માટે કહું છું ? તે સાંભળ–સંસારના
श्री सूत्रतांग सूत्र : ४