SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ६४२ सूत्रकृताङ्गसर्व खण्डयितुमाकः कथयति भिक्षुकमुद्दिश्य । (जे सियाणगाणं भिक्खुयाणं) यः स्नातकानां भिक्षुकाणाम्, (दुवे सहस्सै) द्वे सहस्र (णियए) नित्यम् (भोयए) भोजयेत् , अनेन (से उ) स तु-पुरुषविशेषः (असंजए) असंयतः-संयमरहितः, (लोहियपाणि) लोहितपाणि:-रुधिरादहस्तः षड्जीवनिकायविराधकत्वात्, (इहेवलोए) इहैव-अस्मिन्नेव लोके-जगति (गरिहं णियच्छइ) गम्-िहिंसकोऽयं जीवान् व्यापाद्य साधून् भोजयतीत्येवं रूपां लोकनिन्दा निगच्छति-माप्नोति । न हि पाणातिपातं कृत्वा साधून अन्यान यान् कान् तर्पयन्तमसंयमिनं प्रशंसन्ति सन्तः, अपितु भूयो भूयोहि निन्दन्त्येव। पूर्वमुक्तं ये द्विसहस्रमितान् साधून नित्यं तर्पयन्ति भोजनेन ते सद्गतिं लभन्ते इति मतम् आर्द्रकः खण्डयति । भोज्यान्ने संस्क्रियमाणे ज्ञायमानाऽज्ञायमानाऽनेकजीवहिंसा समुत्पद्यते । तद्धिसासंवलित. तदन्नदातुः कथमपि सद्गति न सम्भाव्यते, अपि तु-तादृशदातुर्विपरीताऽधोनेत्री हैं । अर्थात् साधुओं को भोजन कराने में जो गुण पहले कहे हैं उनका अब खंडन करने के लिए आर्द्रक मुनि बौद्ध भिक्षु से कहते हैं जो पुरुष प्रतिदिन दो हजार स्नातक भिक्षुओं को भोजन कराता है, वह नियम से असंयमी है। उसके हाथ रक्त से रंगे हुएहैं, क्योंकि वह षटकाय के जीवों का विराधक है । वह इसी लोक में निन्दा का पात्र बनता है यह हिंसक है, षट्कायकी विराधना करके साधुओं को भोजन कराता है इस प्रकार की लोक निन्दा उसे प्राप्त होती है । प्राणातिपात करके साधुओं को अथवा अन्य किसी को भोजन करानेवाले की साधुजन प्रशंसा नहीं करते । किन्तु वारंवार उसकी निन्दा ही करते हैं ॥३६॥ કહે છે. અર્થાત્ હવે સાધુઓને ભેજન કરાવવામાં જે ગુણ પહેલાં કહ્યા છે, તેનું ખંડન કરાવવા માટે આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે.–જે પુરૂષ દરરોજ મહાન આરંભ કરીને બે હજાર રનાતક ભિક્ષુકોને ભોજન કરાવે છે, તે નિશ્ચય અસંયમી જ છે. તેના હાથ લેહીથી રંગાયેલા જ હોય છે. કેમકે તે પકાયના જીવોના વિરાધક છે. તે આ લોકમાં જ નિદાપાત્ર બને છે, તે હિંસક છે. ષકાયની વિરાધના કરીને સાધુઓને ભેજન કરાવે છે. આવા પ્રકારની લેકનિંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા અન્ય કેઈને ભેજન કરાવવાવાળાની સાધુ જન પ્રશંસા કરતા નથી, પરંતુ વારંવાર તેની નિંદા જ કરે છે. ૩૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy