SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ समयाथबोधिनी टोका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेर्गोशालकस्य संवादनि० ६४३ संभाव्या गतिर्भवति हियाऽनार्याणाम् परलोके नरकपातः, इह हि अशेषा लोकनि न्दा, अतो दुष्ट भोजनदानेन सद्गतिरिति मतम् अपहसितमिति गूढो विवेकः ॥३६॥ टीका-सुगमा ॥३६॥ मूलम्-थूलं उरब्भं इह मारियाणं उद्दिभत्तं च पगप्पएत्ता। तंलोणतेल्लेण उवाखडेत्ता सपिप्पलीयं पगरंति मंसं॥३७॥ छाया-स्थूलमुरभ्रमिह मारयित्वोद्दिष्टभक्तं च प्रकल्प्य । तं लवणतैलाभ्यामुपस्कृत्य सपिप्पलीकं प्रकुर्वन्ति मांसम् ॥३७॥ तात्पर्य यह है-शाक्य भिक्षु ने जो दो हजारभिक्षुओं को जिमाने से स्वर्ग की प्राप्ति कही थी, आईककुमार मुनि उसका खण्डन करते हैंभोज्य पदार्थ तैयार करने में अनेक ज्ञात और अज्ञात त्रस स्थावर जीवों की हिसा होती है । उस हिंसा से युक्त भोजन से दाता को सद्गति की प्राप्ति हो, ऐसी संभावना नहीं की जा सकती। इससे विपरीत ऐसे दाता की विपरीत अधोगति में ले जाने वाली गति ही हो सकती है । वह परलोक में नरक में गिरता है और इस लोक में पूरी निन्दा का पात्र होता है। इसका गूढ रहस्य यह है कि हिंसा करके भोजनदान देने से सद्गति होती है, यह मत खंडित हो गया ॥३६॥ टीका सुगम है ॥३६॥ 'थूलं उरभं' इत्यादि। शब्दार्थ-'आईक मुनि बौद्ध भिक्षुसे कहते हैं-'इह थूलं उरभंइह स्थूलभुरभ्रम्' इस जगत् में स्थूलकाय मेष (मेढे) को 'मारियाणं આ કથનનું તાત્પર્ય એ છે કે શાક્ય ભિક્ષુકે જે બે હજાર ભિક્ષકોને જમાડવાથી સ્વર્ગની પ્રાપ્તિ કહેલ છે. તેનું ખંડન કરતાં આદ્રક સુનિએ કહ્યું છે કે-જન કરવા માટેના પદાર્થો તૈયાર કરવામાં જાણતાં કે અજાણતાં અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે તે હિંસાથી યુક્ત ભોજનથી દાતાને સદ્ગતિની પ્રાપ્તિ થાય, તેમ માની શકાય તેમ નથી. તેનાથી ઉલટા દાતાની અધોગતિમાં લઈ જવાવાળી જ ગતિ થાય છે. તે પરલેકમાં નરકમાં પડે છે. અને આલોકમાં પૂરેપૂરી નિંદાને પાત્ર બને છે. આ કથનનું ગૂઢ રહસ્ય એ છે કે-હિંસા કરીને ભજનનું દાન કરવાથી સદગતિ મળે છે. આ મતનું ખંડન થયું છે. iગા૦ ૩૬ આ ગાથાને ટીકાથે સરળ છે. 'थूलं उरभं' पत्यादि साथ-सा मुनि मौद्ध भिक्षु ने उड़े छ -'इह स्थूलं उरम-इह स्थूलमुरभ्रम्' तमा २०४ाय भेष-घेटाने 'मारियाणं-मारयित्वा' भारीने શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy