SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. शु. अ. ६ आर्द्रककुमारचरितम् ५६१ यानि पूर्वं तत्पित्रा पश्चसुभटशतानि नियुक्तानि तानि कुमारे पलायिते सति राजभयात् ततो निर्गत्य तत्राटव्यां चौरवृत्त्या जीवन्ति, तैराद्रकमुनि दृष्ट: उपलक्षितश्च तेन मुनिना पृष्टास्ते किमिदम् अनार्य कर्म आरब्धं युष्माभिः, तैश्व राजभयादिकं कथितम् आर्द्रकमुनिवचनात् प्रबुद्धास्ते प्रत्रजिताः । तथा राजगृहनगरप्रवेशे हस्तितापसत्रह्मणश्च वादे पराजिताः, आर्द्रकमुनेर्मार्गे कश्चिद् राजा कृतसैन्यनिवेशो विद्यते तस्य राज्ञो हस्ती आलानबद्धोऽस्ति, मुनिदर्शनेन लड़के ने बारह लपेटे लगाए, अतएव वह बारह वर्षों तक फिर घर में रहा। फिर दीक्षित हो गया। सूत्र और अर्थ में निपुण होकर वह एकाकी विचरण करता हुआ राजगृह नगर की और चला । आर्द्रक के पिताने पहले जिन पांच सौ पुरुषों को उसकी रखवाली के लिए नियुक्त किया था, आर्द्र के के भाग जाने पर राजा के भय के कारण वे भी भाग गए थे और जंगल में चौर्यवृत्ति कर के अपना निर्वाह कर रहे थे । उन लोगों को आर्द्र के पर नजर पड़ गई। उन्होंने उसे पहचान लिया। वे जब उसे पकड़ने लगे तो मुनि ने पूछा अरे, यह क्या अनार्य कर्म कर रहे हो ? तब उन्होंने राजभय आदि का सब वृत्तान्त कह सुनाया। परन्तु आर्द्रक के वचनों से उनको भी वैराग्य उत्पन्न हुआ और वे दीक्षित हो गए। राजगृह नगर में प्रवेश करते समय हस्तितापसों तथा ब्राह्मणों को वाद में पराजित किया । છોકરાએ ખાર આંટા વીંટવાથી તેએ ત્યાર પછી બાર વર્ષ સુધી ઘેર રહ્યા. તે પછી દીક્ષા ધારણ કરી લીધી. સૂત્ર અને તેના અર્થાંમાં કુશળ થઈને તેઓ એકલા જ વિહાર કરતા કરતાં રાજગૃહ નગર તરફ ગયા. આર્દ્રકકુમારના પિતાએ પહેલાં જે પાંચસે પુરૂષોને તેમની રક્ષા કરવા માટે નીમેલા હતા તે આદ્રકકુમારના નાશી જવાના કારણે રાજાના ડરથી ભાગી છૂટચા હતા અને જંગલમાં રહી ચાયવૃત્તિ કરીને પોતાના નિર્વાહ કરતા હતા. તે લેાકાની આદ્રક મુનિ પર નજર પડી. તેઓએ તેમને આળખી લીધા. તે જ્યારે તેમને પકડલા લાગ્યા તે આર્દ્ર ક મુનિએ પૂછ્યું કે અરે! આ અનાર્ય કર્મ શા માટે કરા છે ? ત્યારે તેઓએ રાજભય વિગેરે સઘળું વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. તે પછી આ કના વચનાથી તેઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન થઇ આવ્યે. અને તે બધા જ દીક્ષિત થઈ ગયા. રાજગૃહ નગરમાં પ્રવેશ કરતી વખતે હસ્તિતાપસે અને બ્રાહ્મણાને વાદ વિવાદમાં હરાવ્યા. सू० ७१ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy