SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ५१५ सूत्रकृताजासत्रे रमिषेया। पुण्यपापयो विद्यते परस्परं सम्बन्धः एकस्याऽपि सद्भावे-उमयोः सद्धावस्याऽवश्यमङ्गीकर्तव्यत्वात् स्वभावमाश्रित्य जगतो व्यवस्थास्त्रीकारे सर्वासा कियाणां नैरर्थक्यं स्यात् । अत: पुण्यपापयोः स्थिति रावश्यकी। पुण्यपापयोरित्थं निर्दिष्टं स्वरूपं जिनशास्त्रे-तथाहि-यच्छुभं पुद्गलकर्म तत्पुण्यम् । यदशुभमथ तत्पापम्, सर्वज्ञनिर्देशात् । अतः पुण्यपापे स्तः, इत्येवं मति निश्चितां धारयेत् । न तु-तदभावविषयिणी मतिं कुर्यादिति ॥१६॥ मूलम्-गंत्थि आसवे संवरे वा णवं सन्नं णिवेसए । अत्थि आसवे संवरे वा एवं सन्नं णिवसेए ॥१७॥ छाया-नास्त्याश्रवः संवरो वा नै संज्ञां निवेशयेत् । अस्त्याश्रयः संवरो वा एवं संज्ञां निवेशयेत् ॥१७॥ कहते हैं-पुण्य और पाप नहीं है ऐसो समझ नहीं रखनी चाहिए, किन्तु दोनों का अस्तित्व समझना चाहिए । पुण्य और पाप का परस्पर में संबंध है। एक के सद्भाव में दोनों का सद्भाव अवश्य स्वीकार करना पड़ता है, यदि जगत् की व्यवस्था स्वभाव के आधार पर स्वीकार की जाय तो सभी क्रियाएं निरर्थक हो जाएंगी। अतएव पुण्य और पाप की स्थिति आवश्यक है। जिनशास्त्र में पुण्य और पाप का स्वरूप इस प्रकार कहा है शुभ कर्म पुण्य कहलाता हैं और अशुभ कर्म पाप, ऐसा सर्वज्ञ भगवान का कथन है। अतएव यही निश्चित बुद्धि धारण करना चाहिए कि पुण्य और पाप है। ऐसा नहीं समझना चाहिए कि इनका अस्तित्व नहीं है ॥१६॥ કહે છે કે–પુણ્ય અને પાય નથી, એવી સમજણ રાખવી ન જોઈએ. પરંતુ બનેનું અસ્તિત્વ સમજવું જોઈએ પુણ્ય અને પાપને પરસ્પરમાં સંબંધ છે. એકના સદૂભાવમાં બન્નેના સદૂભાવને સ્વીકાર અવશ્ય કરવું જ પડે છે. જે જગતની વ્યવસ્થા સ્વભાવના આધાર પર સ્વીકારવામાં આવે, તે સઘળી ક્રિયાઓ નિરર્થક બની જશે. તેથી જ પુણ્ય અને પાપની સ્થિતિ જરૂરી છે. જૈન શાસ્ત્રમાં પુણ્ય અને પાપનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે, શુભ કર્મ પુણ્ય કહેવાય છે, અને અશુભ કર્મ પાપ કહેવાય છે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાનનું કથન છે. તેથી જ એજ નિશ્ચિત રૂપે બુદ્ધિથી વિચારવું જોઈએ કે-પુણ્ય અને પાપ છે, એવું સમજવું ન જોઈએ કે પુણ્ય અને પાપનું અસ્તિત્વ નથી. ૧૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy