SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ सुत्रकृताङ्गसूत्र -प्रथमक्षणे समपो हि सूक्ष्मकालः, स च स्वशास्त्रादेव अवयः । बद्धा भवति, तथा-'पुढा' स्पृष्टा भवति च पथमसमपे सोत्वद्यते-आत्मना संवध्यते च 'बितियसमए' द्वितीयसमये सा 'वेइया' वेदिता भवति तस्या अनुभवो जायते । 'तइयसमए' तृतीयसमये सा 'णिज्जिण्णा' निजीओ-नष्टा भवति, समुत्पद्याऽऽत्मानं स्पृशति-अनुभावयति च-फलमपगता भवति । एव सा-ऐपिथिको क्रिया बद्धा स्पृष्टा-इति भाष्यते, बन्धस्पर्श सहैव क्रियते योगकारणात् । बन्धो जायते, किन्तु-कवायाऽभावान्न स्थीयते, स्थिती कषायस्य कारणत्वात् अतएव कषायसवादेव-इतरत्र स्थीयते, 'सा बद्धा-पुट्ठा-उदीरिया-वेइया-निज्जिण्णा' सा बद्धा स्पृष्टा-उदीरिता वेदिता निर्जीर्णा, प्रथमसमये बद्धा स्पृष्टा च भवतिइति कथिता, वेदिता भवति द्वितीय समये, निर्जीर्णा च भवति तृतीयसमये 'सेय. समय में-सूक्ष्मतमकाल में जो आगम से जानने योग्य हैं, बंधती है और स्पृष्ट होती है, दूसरे समय में वेदन की जाती है और तीसरे समय में निर्जीर्ण हो जाती है। ___ तात्पर्य यह है कि ग्यारहवें, बारहवें और तेरहवें गुणस्थान में कषाय का उद्य नहीं रहता। अतएच उस समय कषाय के निमित्त से होने वाले स्थितिबन्ध और अनुभागबन्ध का भी अभाव हो जाता है । किन्तु योग की विद्यमानता के कारण प्रकृति बन्ध और प्रदेशवन्ध उस समय भी होता है । अर्थात् योग के कारण कर्मदलिक बंधते हैं और उनमें विभिन्न प्रकार के स्वरूप भी उत्पन्न होते हैं किन्तु कषाय के अभाव के कारण वे न आत्मा में ठहरते हैं और न फल ही प्रदान कर सकते हैं। इसी कारण यहां कहा गया है कि ऐपिथिकी क्रिया प्रथम समय में મથી જાણવા ગ્ય હોય છે) બંધાય છે. અને પૃષ્ટ થાય છે. બીજા સમયમાં વેદન કરાય છે. અને ત્રીજા સમયમાં નિર્ણ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે–અગ્યારમા બારમા અને તેમાં ગુણસ્થાનમાં કષાયને ઉદય થતું નથી, તેથી જ એ સમયે કષાયના નિમિત્તથી થવાવાળા સ્થિતિ બંધ અને અનુભાગ બંધને પણ અભાવ થઈ જાય છે, પરંતુ એમના વિદ્ય માન પણાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબ એ વખતે પણ હોય છે. અર્થાત્ યેગના કારણે કમંદલિક બંધાય છે. અને તેમાં જુદા જુદા પ્રકારના સ્વભાવ પણ ઉપન થાય છે. પરંતુ કષાયના અભાવના કારણે તેઓ આત્મામાં રહેતા નથી, અને ફળ પણ આપી શકતા નથી. એ જ કારણથી અહિયાં કહેવામાં આવ્યું છે કે-ઐર્યાપથિકી ક્રિયા પ્રથમ સમયમાં બદ્ધ અને સ્પષ્ટ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy