SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ सार्थबोधिनी टोका द्वि. थु. अ. १ पुण्डरीकनामाध्यवनम् १४७ वृत्तिकम् 'विलमित्र पन्नगभूषेण' लिमित्र पद्मगभूनेन 'अप्पर्ण' आत्मना 'आहारमाहरेज्जा' आहारमाहरेत् सर्वदोषरहितं स्वल्पं यात्रा संपन - शरीरनिर्वाह भवेत् तानदेव संकुचितेन आत्मना सर्प इवाऽऽहारं स्वीकुर्यात् यथा सर्पः शीघ्रं विलं प्रविशति तथैव स्वादनगृह्णन् आहारं कुत् इत्यर्थः, 'अन्नं अन्नाले पाणं पाणकाले अभ्नं- भोज्यम् अन्नकाले पानं जलम्, पानकाले यस्प यः कालः तस्मिन् काले एव तस्य व्यवहारः करणीयः, 'वत्थं वत्थ काले' वस्त्रं वस्त्र हाले - यदा वस्त्रस्यावश्यकता भवेदैव ग्राह्यम् नान्यथा, 'लेगे लेगकाले' लयनं लगनकाले, लीयतेऽस्मिन्निति तं गृहम् वदिकाले अन्यदा तु अनियमः 'सयणं सयणकाले' शयनं शक्नकाले - जिनकल्सिनां प्रहरमात्रम्, स्थविरकल्पिनां महरद्वयं नाधिकं शयनीयम् स तु स्वस्थकाले एव गृहीयात् न तु कालातिक्रमे । 'से भिक्खू मान्ने अनवरं दिवमणुदेवं वा पडिबन्ने' समिक्षु मत्रोऽन्यतरां दिशं - दिशाम् अनुदिशं - दिशान्तरं वा प्रतिपन्नः - प्रात विहरन् गा इत्यर्थः, लिए ग्रहण करे। जैसे सर्प सीधा बिल में प्रवेश करता है, उसी प्रकार साधु स्वाद लिएविना ही भोजन करे। इस प्रकार भिक्षु अत्र के समय में अन्न और पानी के समय पानी ग्रहण करता है। जब वस्त्र की आवइक्ता हो तभी वस्त्र ग्रहण करता है, अन्यथा नहीं ! लपनगृह भी वर्षा आदि के समय में ग्रहण करता है, दूसरे समय के लिए नियम नहीं है । शयन के समय शयन को ग्रहण करता है। जिनकी साधु के लिए शयनकाल एक महर का और स्थविर कल्पियों के लिए दो पहर का होता है, इससे अधिक नहीं। नात्पर्य यह है कि प्रत्येक वस्तु उचित समय पर ही लेना है, समय का उल्लंघन करके नहीं। ऐसा कर्म की मर्यादा को जानने वाला साबु किसी दिशा, विदिशा या देश में बिच. આહાર ગ્રહણુ કરે. જેમ સાપ સીધે જ દરમાં પ્રવેશ કરે છે, એજ પ્રમાણે સાધુએ સ્વાદ લીધા વિનાજ આહાર લેવે જોઇએ. આ પ્રમાણે શિક્ષુ અન્નના સમયમાં અન્ન અને પાણીના સમયમાં પાણી ગ્રહગુ કરે છે. અને જ્યારે વસ્તુની જરૂર હાય ત્યારે જ વસ્ર ગ્રહણ કરે છે, તે શિવાય નહીં લયન—ઘર પણ વર્ષો કાળના સમયે ગ્રહણ કરે છે. તે સિવાયના સમય માટે નિયમ નથી, શયનના સમયે શમ્યા-પથારીને ગ્રહણુ કરે છે. જીનકલ્પી સાધુ માટે શયન કાળ એક પ્રહરના અને સ્થવિર કલ્પિકાને માટે એ પહેરના હાય છે. તેનાથી વિશેષ હાતા નથી, કહેવાતું તાપ એ છે કે-તે દરેક વસ્તુ ચામ્ય સમયે જ ગ્રહણ કરે છે. સમયનું ઉલ્લ ́ધન કરીને લેતા નથી. એવા સાધુકની મર્યાદાને જાણવાવાળા સાધુ કોઈ પણ દિશા કે વિદિશામાં કે દેશમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy