________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.१ पुण्डरीकनामाध्ययनम्
१११ नेत्रशूलादिकम् समुत्पद्येत,। कथंभूतोऽयं रोगान्तकस्तत्राह-'अणि?-अकतेअप्पिए असुभे-अमणुन्ने-अमणामे' अनिष्टोऽकान्तोऽशुभोऽमनोज्ञोऽमनाम:, तत्र अनिष्ट:-इष्टसुखाऽननुभावनात् , अकान्तः-अनभिलषणीयत्वात् , अप्रियाअविरतदुःखोत्पादकत्वात् , अशुभ:-अशुभाध्यवसायकारणत्वात् , अमनोज्ञ:-चिन्तनेऽपि दुःखोत्पादकत्वात् , अमन आमा-मनसः प्रतिकूलत्वात् , अतरव दुःखे दुःखरूपः णो सुहे' नो सुखरूपः 'से हंता' तद्धन्त हन्त इति खेदे 'भयंतारोकामभोगाई' हे भयत्रातारः कामभोगाः ? मम 'अन्न घर' अन्यतरद् ‘दुक्खं रोया. तंक' दुःखं रोगातङ्कम् 'परियाइयह' पर्याददत-विभागं कृत्वा, एतद् दुःखं रोगाऽऽतई यूयं गृहीत । रोगाऽऽतङ्कमेव विशिनष्टि-'अणिटुं' अनिष्टम् 'आंतं अप्पियं अनुभं अमणुन्नं अमणामं दुक्खं णो मुहं' कान्तममिपमशुभममनोज्ञममन आमं शूल आदि उत्पन्न होता है तो प्रार्थना करने पर भी ये कामभोग के साधन क्षेत्र आदि उससे छुडाने में क्या समर्थ हो सकते हैं ? कदापि नहीं । बल्कि किसी न किसी रूप में ये उन दुःखों के सहायक बन जाते हैं अतएव इन क्षेत्रवस्तु आदि में ज्ञानवान् को ममत्वबुद्धि नहीं धारण करनी चाहिए इन्हें अपना नहीं समझना चाहिए ।
रोगातंक आदि किस प्रकार के होते हैं ? सो कहते हैं-अनिष्ट अर्थात् इष्ट वस्तुओं से उत्पन्न होने वाले मुख का अनुभव नहीं कराते, अकान्त अनिच्छनीय, अप्रिय, निरन्तर दुःख उत्पन्न करने वाले, अशुभ अशुभ अध्यवसाय के जनक अमनोज्ञ विचार करने पर भी दुःखोत्पा. दक, अमनआम-दुःख उत्पन्न करने में मन के प्रतिकूल सुखरूप नहीं। વાળ શુળ વિગેરે ઉત્પન્ન થાય છે, તે વિનંતી કરવા છતાં પણ આ કામ ભેગેના સાધન રૂ૫ ખેતર વિગેરે તેનાથી બચાવવા શું સમર્થ થાય છે? કદાપિ મને તે બચાવી શકતા નથી. બલકે કોઈને કેઈ રૂપથી તેઓ એ દુઃખના સહાયક બની જાય છે. તેથી જ આ ખેતર વિગેરે વસ્તુઓમાં જ્ઞાનવાને મમત્વ બુદ્ધિ રાખવી ન જોઈએ. અર્થાત્ તે સઘળી વસ્તુઓને પોતાની માની લેવી ન જોઈએ
ગાતંક વિગેરે કેવા હોય છે? તે હવે બતાવવામાં આવે છે.-અનિષ્ટ અર્થાત ઈટ વસ્તુઓમાંથી ઉત્પન્ન થવાવાળા સુખને અનુભવ કરાવતા નથી. એકાન્ત-અનિચ્છનીય, અપ્રિય-નિરંતર દુઃખ ઉત્પન્ન કરવાવાળા અશુભ-અશુભ અધ્યવસાય કરવાવાળા અમનેz-વિચાર કરવા છતાં પણ દુઃખને ઉત્પન્ન કરનાર, અમને આમ-દુઃખ ઉત્પન્ન કરવામાં મનથી પ્રતિકૂળ સુખરૂપ નહીં.
श्री सूत्रता सूत्र : ४