________________
सूत्रकृताङ्गसूत्रे लोगों को अनेक अनर्थों के जनक एवं संसार में परिभ्रमण कराने वाले कार्यों में प्रवृत्त करते हुवे वे स्वयं भी सावध अनुष्ठान में प्रवृत्त होते हैं। इस प्रकार दोनों ओर से भ्रष्ट होकर वारंवार संसारचक्र को ही प्राप्त होते हैं।
वे दुःख सागर से किसी भी प्रकार त्राण नहीं पाते हैं । इस प्रकार संसार सागर में कर्म रूपी कीचड़ में फंसे हुए पुरुष के रूप में पुष्करिणी के कीचड़ में फंसे तीसरे पुरुष का व्याख्यान किया गया है।
वे इस प्रकार कहते हैं-आचारांग, सूत्रकृतांग यावत् दृष्टिवाद् यह सब जिनोक्त शास्त्र मिथ्या हैं, क्योंकि निर्मूल हैं, न ये तथ्य हैं, न याथातथ्य हैं। हमारे द्वारा प्रतिपादित शास्त्र सत्य हैं, यही वास्तविक अर्थ के प्रकाशक हैं। वे ऐसा समझाते हैं और इसी मत को सिद्ध करने का प्रयास करते हैं।
सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं-हे जम्बू ! वे इस मत को स्वीकार करने से उत्पन्न होने वाले दुःख को नष्ट नहीं कर सकते, કરવાવાળા અને સંસારમાં પરિભ્રમણ કરવાવાળા કાર્યોમાં પ્રવૃત્ત કરતા થકા તેઓ સ્વયં પણ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે છે. આ રીતે બન્ને બાજુથી ભ્રષ્ટ થઈને વારંવાર સંસાર ચક્રને જ પ્રાપ્ત કરે છે.
તેઓ દુખ રૂપી સંસાર સાગરથી કઈ પણ પ્રકારે રક્ષણ મેળવી શકતા નથી. આ રીતે સંસાર સાગરમાં કર્મ રૂપી કાદવમાં ફસાયેલાને પુરૂષના રૂપથી વાવના કાદવમાં ફસાયેલ ત્રીજા પુરૂષના વ્યાખ્યાન પ્રમાણે सभरा .
તેઓ આ રીતે કહે છે. આચારાંગ-સૂત્રકૃતાંગ યાવત દષ્ટિવાદ આ સઘળું જોક્ત શાસ્ત્ર મિથ્યા છે. કેમકે તે નિર્મળ છે. તે તથ્ય નથી તેમજ યથાતથ્ય પણ નથી અર્થાત તેમાં સત્યપણું નથી. અમે એ પ્રતિપાદન કરેલ શાસ્ત્ર સત્ય છે. એજ વાસ્તવિક અર્થને પ્રકાશ કરનાર છે. તેઓ આ રીતે સમજે છે. અને સમજાવે છે. અને એજ મતને સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે.
સુધર્મા સ્વામી જન્મે સ્વામીને કહે છે–હે જમ્મુ તેઓ આ મતને સ્વીકાર કરવાથી ઉત્પન્ન થવાવાળા દુખને નાશ કરી શકતા નથી. નિર્દોષ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪