________________
सूत्रकृताङ्गसूत्र सत्सत्यमपि न वक्तव्यम् । 'एसा' एषा 'णियंठिया' निर्ग्रन्थस्य भगवतो महावीरस्य 'आणा' आज्ञा, न अस्माकमाज्ञा । चतस्रो हि भाषा भवन्ति तत्र तृतीया सत्यमिश्रिता मृषा, सा नैव वक्तव्या साधुना । येन येन च समुच्चारितेन वचनेन जनसमुदाये यस्य कस्यापि एकस्यापि पश्चात्तापो जायेत, तत्तदपि मनसा निश्चित्य न वक्तव्यम् । तथा यद् यत्सर्वैरेव गोप्यम् , तत्तदपि वचनमवक्तव्यमवलम्बते' एषा जिनेश्वरस्याऽऽज्ञेति ॥२६॥ मूलम्-होलावायं सहीवायं, गोावायं च नो वेदे।
तुमं तुमंति अमणुन्नं, सव्वसो त णवत्तए ॥२७॥ छाया-होलावाद सखिवाद, गोत्रवादं च नो वदेत् ।
त्वं त्वमित्यमनोज्ञ, सर्वशस्तन्न वर्तते ॥२७॥ वध करो' इत्यादि बोलने योग्य नहीं है। अथवा जो छन्न है अर्थात् लोग जिसे प्रयत्न करके छिपाते हैं, वह सत्य भी वक्तव्य नहीं है।
यह निर्गन्ध की अर्थात् भगवान महावीर की आज्ञा है, सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं यह कथन हमारा नहीं।
तात्पर्य यह है कि-चार प्रकार की भाषाएं हैं। उनमें तीसरी जो मिश्र भाषा है, उसका प्रयोग साधु को नहीं करना चाहिए। जिस वचन के उच्चारण से जनसमुदाय में से किसी एकको भी सन्ताप उत्पन्न होता हो, वह बोलने योग्य नहीं है। जो बात गोपनीय है, उसे प्रकाशित करने वाला वचन भी बोलने योग्य नहीं है। जिनेश्वर देवकी यह आज्ञा है॥२६॥ તેને વધ કર વિગેરે વચને બોલવા ગ્ય કહ્યા નથી. અથવા જે છત્ર છે, અર્થાત લેકે જેને પ્રયત્ન પૂર્વક સંતાડે છે, તે સત્ય હોય તે પણ બોલવા ગ્ય હેતું નથી. આ પ્રમાણે નિશ્વની અર્થાત્ મહાવીર ભગવાનની આજ્ઞા છે. સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે કે આ મેં કહેલ નથી. પરંતુ ભગવાને કહેલ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે-ચાર પ્રકારની ભાષાઓ છે, તેમાં ત્રીજી જે મિશ્ર ભાષા છે, તેને સાધુએ પ્રયોગ કર ન જોઈએ. જે વચનના ઉચ્ચારણથી જન સમુદાયમાં કોઈ એકને પણ સંતાપ પેદા થતું હોય તે તેવા વચન બોલવા ગ્ય નથી. જે વાત છુપાવવાની હોય છે, તેને પ્રકાશિત કરવા વાળા વચન પણ બોલવા યોગ્ય હોતા નથી. આ પ્રમાણે જીનેશ્વર દેવની આજ્ઞા છે. રક્ષા
श्री सूत्रतांग सूत्र : 3