________________
सूत्रकृतागसूत्रे र्भवतीत्युक्तम् ३ । चतुर्थे स्त्रीपरीषहं विजित्य साधु भवतीत्युक्तम् ४ । पंचमे नरकदुःखं श्रुत्वा नरकमापकं कर्म परित्यज्य साधुतामाप्नोतीत्युक्तम् ५। षष्ठे तुपथा चतुर्शानिनाऽपि महावीरेण कर्मक्षपणायोद्यतेन संयमं प्रति प्रयत्नः कृतः, वथाऽन्येन छमस्थेनापि कर्त्तव्यमित्युक्तम् ६ । सप्तमे तु कुशीलदोषान् ज्ञात्वा, तान् परित्यज्य सुशीलावस्थितो भवेदिति ७ । अष्टमे तु मोक्षकामै हि बालवीर्य परित्यज्य पण्डितवीर्योद्यतैर्भाव्यमित्युक्तम् ८। नवमे तु शास्त्रपतिपादितक्षान्त्यादि __ (३) तीसरे में प्रदर्शित किया गया है कि अनुकूल और प्रतिकूल उपसर्गों को सहन करता हुआ पुरुष साधु होता है।
(४) चोथे में कहा गया है कि स्त्रीपरीषह को जीतने वाला ही साधु हो सकता है।
(५) पांचवें में यह प्ररूपणा की गई है कि नरक के दुःखोंको सुनकर नरक में ले जाने वाले कर्मों का जो त्याग कर देता है, वही साधु है।
(६) छठे में उपदेश दिया गया है कि चार ज्ञान के धारक महावीर स्वामी ने कर्मक्षय के लिए उद्यत होकर संयम के लिए प्रयत्न किया, ऐसा ही अन्य छनस्थों को भी करना चाहिए।
(७) सातवें में यह प्ररूपणा है कि कुशील के दोषों को जान कर और उन्हें त्याग कर सुशील में स्थित होना चाहिए।
(૩) ત્રીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે--અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતો એ પુરૂષ સાધુ થાય છે.
(૪) ચેથા અદયયનમાં કહ્યું છે કે સ્ત્રી પરીષહને જીતવાવાળા જ સાધુ यश छे.
(૫) પાંચમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરવામાં આવી છે કે-નરકના દુબેને સાંભળીને નરકમાં લઈ જવાવાળા કમેને જે ત્યાગ કરી દે છે, मे साधु छे.
(૬) છઠ્ઠા અધ્યયનમાં એ ઉપદેશ આપવામાં આવ્યું છે કે ચાર જ્ઞાનને ધારણ કરવાવાળા મહાવીર સ્વામીએ કર્મ ક્ષયને માટે ઉઘુક્ત થઈને સંયમ માટે પ્રયત્ન કર્યો, એજ પ્રમાણે બીજા છાએ પણ કરવું જોઈએ.
() સાતમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે-કુશીલના દેને જાણીને અને તેને ત્યાગ કરીને સુશીલમાં શુદ્ધ આચારમાં સ્થિત રહેવું જોઈએ.
(૮) આઠમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે મોક્ષની ઈચ્છા
श्री सूत्रतांग सूत्र : 3