________________
EER
५०८
सूत्रकृताङ्गसूत्रे स मुनिः (न जायई) न जायते संसारे नोत्पद्यते तथा (न मिज्जइ) न म्रियते-मृत्युमपि न प्राप्नोति । जातिजरामरणविमुक्तो भूत्वा सिद्धो भवतीति भावः ॥७॥
टीका-कर्म अकुर्वतो मुनेः पूर्वकृतकर्माणि त्रुटयन्तीति पूर्वगाथायां मोक्तं, किन्तु एतावदेव न, तस्य नूतनमपि कर्म न बध्यते तेन कारणेन स मुक्तो भवतीति प्रदर्शयति, यद्वा-ये कथयन्ति यत्-महापुरुषा मोक्षपदं प्राप्यापि स्वी. यतीर्थापमानं विज्ञाय भूयोऽपि संसारे समागच्छन्तीति तन्मतं निराकर्तुमाह___ 'अकुबओ' अकुर्वत: ज्ञानावरणीयादिकमष्टविध कर्म भाणातिपातादिकपापं वाऽनावरतो मुनेः 'ण' नव नूतनं कर्म 'गस्थि' नास्ति-न भवति 'कारणाहोता है कि वह मुनि न संसार में जन्म ग्रहण करता है, न मृत्यु को प्राप्त होता है। जन्म जरा और मरण से सर्वथा मुक्त होकर सिद्ध हो जाता है ॥७॥ ___टीकार्थ--पूर्ववर्ती गाथा में कहा गया है कि कर्म न करने वाले मुनि के पूर्वकृत कर्म नष्ट हो जाते हैं । किन्तु इतना ही नहीं, उसके नवीन कर्मों का बन्ध भी नहीं होता। इस कारण वह मुक्त हो जाता है, यह दिखलाते हैं । अथवा जो यह कहते हैं कि महापुरुष मोक्षपद को प्राप्त करके भी अपने तीर्थ का अपमान जान कर पुनः संसार में आजाते हैं, उनके मत का निराकरण करने के लिये कहते हैं ।
ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म या प्राणातिपात आदि पाप का आचरण न करने वाले मुनि को नवीन कर्म का बन्ध नहीं હોય છે કે તે મુનિ સંસારમાં જન્મ ગ્રહણ કરતા નથી. તેમ મૃત્યુને પણ પ્રાપ્ત કરતા નથી. જન્મ, જરા, મરણથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ थ नय छे. ॥७॥
ટીકાર્ય-પહેલાની ગાથામાં કહેલ છે કે--કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલા કર્મો નાશ પામી જાય છે. પરંતુ એટલું જ નહીં તેને નવા કર્મોને બંધ પણ થતા નથી તેથી તે મુક્ત થઈ જાય છે. તે બતાવવામાં આવે છે. અથવા જેઓ એવું કહે છે કે મહાપુરૂષ મોક્ષ પદને પ્રાપ્ત કરીને પણ પિતાના તીર્થનું અપમાન સમજીને ફરીથી સંસારમાં આવી જાય છે. તેઓના મતનું નિરાકરણ કરવા માટે કહેવામાં આવે છે.
જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મ અથવા પ્રાણાતિપાત વિગેરે પાપનું આચરણ ન કરવાવાળા મુનિને નવા કમને બંધ થતું નથી, કેમકે
श्री सूत्रकृतांग सूत्र : 3