________________
समार्थबोधिनी टीका प्र. अ. अ. १५ आदानीय स्वरूपनिरूपणम्
५०७
अन्वयार्थः - कमकुर्वतो मुनेः पूर्वकृतकर्माणि त्रुटयन्तीति पूर्वगाथायां प्रोक्तं, किन्तु एतावदेव न तस्य नवमपि कर्म न वध्यते इति प्रदर्शयति - ( अकुओ) अकुर्वतः पापं कर्मानाचरतो मुनेः (णवं) नवं नूतनं कर्म ज्ञानावरणीयादिकं (स्थि) नास्ति कारणाभावे कार्याभावात् कथम् ? यतः (से) सः (महावीरः) कर्ममहारिपुविदारणसामर्थ्यवत्वेन महावीरः महापुरुषः (कम्मं ) कर्म अष्टप्रकारकं तत् कारणतो विपाकतश्च कर्मस्वभावं तथा (नाम) नाम - नमनं नाम - कर्मनिर्जरणमपि (विजाणइ) विजानाति ज्ञपरिज्ञया सम्यग् जानाति । एतेन ज्ञानमात्रेण किम् ? इत्याह- (विन्नाय) विज्ञाय कर्मस्वभावं तन्निर्जरणोपायं च ज्ञपरिज्ञया ज्ञात्वा तत् प्रत्याख्यानपरिज्ञया परित्यजति । एतेन किं भवतीत्याह येन कारणेन
अन्वयार्थ - कर्म न करने वाले मुनि के पूर्वकृत कर्मों नष्ट हो जाते हैं, यह पूर्वगाथा में कहा गया है, किन्तु इतना ही नहीं, उस को नवीन कर्मों का बन्ध भी नहीं होता है, यह यहां दिखलाते हैं-पापकर्म का आचरण न करने वाले मुनि को नवीन ज्ञानावरणीय आदि कर्म नहीं बंधते, क्योंकि कारण के अभाव में कार्य का भी अभाव हो जाता है। वह कर्म रूपी घोर शत्रुओं का विदारण करने में सामर्थ्यवान होने के कारण महावीर महापुरुष आठ प्रकार के कर्मों के कारण और विपाक को जानता है तथा कर्म निर्जरा के कारणों को भी ज्ञपरिज्ञा से
सम्यक् जानता है । इस ज्ञान मात्र से क्या होता है ? सो कहते हैंकर्म के स्वभाव को तथा उनकी निर्जरा के उपाय को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यानपरिज्ञा से त्याग देता है । इसका परिणाम यह
અન્વયાય—કમ ન કરવાવાળા મુનિના પહેલા કરેલ કર્મો નાશ પામે છે. એ વાત પૂર્વ ગાથામાં કહી છે. પરંતુ એટલુ જ નહીં તેતે નવીન કર્માના અશ્વ પણ થતા નથી. એ વાત અહિયાં બતાવવામાં આવે છે.-પાપ કર્મનું આચરણુ ન કરવાવાળા મુનિને નવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મોના અધ થતા નથી. કેમકે કારણના અભાવમાં કાર્યના પશુ અભાવ થઈ જાય છે. તે ક્રમ રૂપી ઘેાર શત્રુઓના વિદ્યારણુ કરવામાં સામર્થ્યવાન્ હોવાને કારણે મહાવીર મહાપુરૂષ આઠ પ્રકારના કર્મોને કારણુ અને વિપાકથી જાણે છે. તથા ક્રમ નિરાના કારણેાને પણ જ્ઞ પરિજ્ઞાથી સમ્યક્ જાણે છે. એ જ્ઞાન માત્રથી શુ થાય છે ? તે કહે છે. કના સ્વભાવને તથા તેની નિરાના ઉપાયને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે છે, તેનું પરિણામ એ
श्री सूत्र तांग सूत्र : 3