________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
टीका-'डहरेण' दहरेण-स्वापेक्षया ययसा कनिष्ठेन बालेन 'बुड्रेण' वृद्धनवयोधिकेन तथा-'राइगिएणा वि' रात्निकेन-रत्नाधिकेनापि पर्यायज्येष्ठेन 'समन्वएणं' समव्रतेन-समानदीक्षापर्यायेण समानश्रुतेन था, 'भवद्विधानामिदम् ईदृक्प्रमादाचरणमयुक्त' मित्येवम् 'अणुसासिए उ' अनुशासितस्तु प्रमादस्खलित. चरणं प्रेरितः सन् 'सम्मंतयं सम्यक्तया 'थिरओ' स्थिरतः-स्थैर्येण 'णाभिगच्छे' नाभिगच्छेत्-सम्यक्तया स्थैर्येण न स्वीकरोति । तदा सः "णिज्जतए वा वि नीयमानो वाऽपि मोक्षमार्ग प्रति प्रेर्यमाणोऽपि तदकरणतया 'अपारए से अपारग एव स भवति संसारसागरातिक्रमणे समर्थो न भवतीति । यदि कदाचित् प्रमादात् कचित् स्खलनं भवेत् सदा तत्र बालसाधुना वृद्धसाधुना दीक्षापर्यायाधिकेन समेन वा प्रमादपरिमार्जनाय सहसोपदिष्टः तदुपदेशं न परिपालयनि तदा स साधुः संसारसागरपारगमने समर्थो न भवतीति भावः ॥७॥ ____टीकार्थ-अपने से छोटी उम्र वाले के द्वारा, वयो वृद्ध के द्वारा रत्नाधिक अर्थात् दीक्षापर्याय में वृद्ध के द्वारा, वथ दीक्षापर्याय या श्रुत में बराबरी वाले के द्वारा 'आप जैसे को इस प्रकार का प्रमादा. चरण करना उचित नहीं है, इस प्रकार से प्रमादाचरण के लिए अनुशासित होने पर जो सम्यक् प्रकार से स्थिरता के साथ स्वीकार नहीं करता है, वह संसार के प्रवाह में बहता ही है। वह संसारसागर के पार पहुंचने में समर्थ नहीं होता। ___तात्पर्य यह है कि कदाचित् प्रमाद के कारण स्खलन हो जाय
और दूसरा कोई छोटा बड़ा या समवयस्य साधु प्रमाद का परिमार्जन करने के लिए उपदेश दे तो जो साधु उसका पालन नहीं करता,
ટીકાર્યું–પિતાનાથી નાની ઉંમરવાળા દ્વારા અથવા વયેવૃદ્ધ દ્વારા રત્નાધિક અર્થાત દીક્ષા પર્યાયમાં વૃદ્ધ એવાથી અથવા વય દીક્ષા પર્યાય અથવા શ્રતમાં બરાબર-સરખા એવા દ્વારા “તમારા જેવાને આવી રીતનું પ્રમાદનું આચરણ કરવું એગ્ય નથી આવી રીતે પ્રમાદના આચરણના સંબંધમાં અનુ. શાસિત થવા છતાં પણ જે સારી રીતે સ્થિરતાની સાથે તેને સ્વીકાર કરતા નથી. તે સંસારના પ્રમાદમાં જ વહેતે રહે છે. તે સંસારસાગરની પાર પહોંચી શકતો નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે—કદાચ પ્રમાદને કારણે સ્મલન થઈ જાય અને બીજા કોઈ નાના, મોટા કે સરખી ઉમરના સાધુ પ્રમાદનું પરિમાર્જન -નિવારણ કરવા માટે ઉપદેશ આપે છે જે સાધુ તેનું પાલન કરતા નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩