________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३८३ स्खलन्ति, विषयासक्ता जीवा इह नानादुःख समनुभवन्तो भवान्तरेऽपि दुःखमनुः भवन्ति । 'विज्ज' विद्वान् देशकालाऽभिप्रायाऽभिज्ञः 'गहाय' गृहीत्वा श्रोतुरभिपायम् तद्धितम् 'तसथावरेहि त्रसस्थावरेभ्यो धर्ममुपदिशेद्-धर्मकथां कुर्यादिति।
धीरः श्रोतुः पुंसोऽभिप्रायं बुवा-अनुमाय धर्मदेशनया तस्य मिथ्यात्वं शनैरपनयेत् । भोः भोः जगजाता जीवाः ! इमे रूपादयो मनोहारिणो विषया
आपातरमणीया अतीव भयदाः, अतस्तान् यथायथं यूयं परिहरत, इत्येवं बोधयेत् । तथा तथा तदभिमायं ज्ञात्वा प्रसस्थावरजीवसमुदायानां यथाहित. मुपदिशेदिति भावः ॥२१॥ होने वाले रूप आदि विषयों में आसक्त जीव इम लोक में भी नानाप्रकार के दुःखों का अनुभव करते हैं और परभव में भी दुःख भोगते हैं । अतएव देश, काल और अभिप्राय को जानने वाला विद्वान् पुरुष श्रोता के अभिप्राय को समझ कर उस स्थावर जीवों के लिए हितकारी धर्म का उपदेश करें।
भावार्थ-यह है कि धीर साधु सुनने वाले पुरुष के अभिप्राय को समझ कर धर्म देशना के द्वारा धीरे धीरे उसके मिथ्यात्व को दर करे । 'हे जगत् के जीवों ! यह रूप आदि मनोहर विषय ऊपर ऊपर से ही रमणीय प्रतीत होते हैं । यह अतीव भयोत्पादक हैं। अतएव जैसे बने वैसे इन्हें त्यागो' इत्यादि बोध करावे । तथा उनके अभिप्राय को जान कर प्रस और स्थावर जीवों का हित करनेवाला उपदेश देवें ।२१॥ વાસ્તવમાં ભયંકર છે, એવા વિષયમાં આસક્ત જીવે આ લેકમાં અનેક પ્રકારના દુઃખનો અનુભવ કરે છે. અને પરભવમાં પણ દુઃખો ભેગવે છે. તેથીજ દેશ, કાળ અને અભિપ્રાયને જાણવાવાળે વિદ્વાન પુરૂષ શ્રોતાના અભિપ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જીવેને માટે હિતકર ધર્મને ઉપદેશ કરે.
કહેવાનો ભાવાર્થ એ છે કે-ધીર સાધુ સાંભળવાવાળા પુરૂષના અભિપ્રાયને સમજીને ધર્મદેશના દ્વારા ધીરે ધીરે તેના મિથ્યાત્વ પણાને દૂર કરે. હે જગતના છે ! આ રૂપ વિગેરે સુંદર વિષય ઉપર ઉપરથી જ સુંદર જણાય છે. આ અત્યંત ભય કારક છે. તેથી જ જેમ બને તેમ તેને ત્યાગ કરે. વિગેરે પ્રકારથી બંધ કરાવે; તથા શ્રોતાના અભિપ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જીવેને હિતકર એ ઉપદેશ કરે ૨૧
श्रीसूत्रतांग सूत्र : 3