SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ सूत्रकृताङ्गसूत्रे गुस्थितेभ्यः सदनुष्ठानद्भय श्रुतचारित्रधरेभ्यः, तथा-'तहागरहि' तथागतेभ्यस्तीर्थकरेभ्यः 'धम्म' धर्मम्-श्रुतचारित्राख्यं संसारसागरोत्तरणोपायं धर्मम् 'पडिलब्भ' प्रतिलभ्य-माप्याऽपि, कर्मणामुदयेन हतभाग्या जमालिमभृतयो मन्दाधिकारिणः 'आघायं' आख्यातं कथितमपि 'समाहि' समाधिम्-सम्यग्दर्शनज्ञान नारित्रलक्षणं मोक्षमार्गम् 'अजोसयंता' अजोषयन्तः-असेवमानाः सम्य गाचरणमकुर्वाणाः तीर्थकरमतिपादितं मार्ग विराधयंति, तथा-कुमार्ग च प्ररूप. यति-कथयन्ति ते, रदयं महावीरस्वामी सर्वज्ञ एव न संभवति, यतः क्रियमाणं कामिति वदतीत्यादि । एवं सर्वज्ञोक्तपश्रद्दधानाः, यदि क्वचिद्गुरुवर्गवत्सलतया पतिबोधिता भवन्ति तदा ते 'सत्यारे' शास्तारम्, अनुशासकम् ‘फरुसं' परुष कठोरवचनम् ‘वयंति' वदन्ति कठोरवचनेन गुर्गदिकमेवाधिक्षिपन्तीति ॥२॥ और श्रुतचारित्र के धारक हैं, उनले तथा तीर्थकरों से संसार सागर से तारने में समर्थ श्रुतचारित्र धर्म को प्राप्त करके भी कर्म के उदय से हतभाग्य जमालि आदि कथित समाधि का सम्यग्ज्ञानादि रत्नों का अर्थात् मोक्षमार्ग का सेवन नहीं करते । सम्यक् आचरण न करते हुए तीर्थकर के मार्ग की विराधना करते हैं । कुमार्ग की प्ररूपणा करते हैं ! वे कहते हैं कि महावीर स्वामी सर्वज्ञ ही नहीं हैं, क्योंकि वे किये जाते हुए कार्य को किया हुआ कहते हैं । इस प्रकार सर्वज्ञ के कथन पर श्रद्धा न करते हुए उनको कहीं कोई सद्गुरु वत्सलभाव से प्रतिबोध देते हैं तो वे उस प्रतियोधक को ही कठोर वचन कहने लगते हैं ॥२॥ છે, અર્થાત ઉર્ધ્વ ગતિએ પહોંચેલા છે, એટલે કે–ચોગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત અને શ્રુતચારિત્રના ધારક છે, તેથી તથા તીર્થકરેથી સંસાર સાગરથી તારવામાં સમર્થ કૃતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ કમના ઉદયથી હત ભાગ્ય જમાલિ વિગેરેએ કહેલ સમાધિનું અર્થાત સમ્યફ જ્ઞાન વિગેરે રત્નત્રયનું અથાત્ મિક્ષ માર્ગનું સેવન કરતા નથી. જમાલિ વિગેરે સમ્યમ્ આચરણ ન કરતાં તીર્થંકરના માર્ગને જ નષ્ટ કરવા પ્રયત્ન કરે છે. કુમાર્ગની પ્રરૂપણ કરે છે. તેઓ કહે છે કે મહાવીર સ્વામી સર્વ જ નથી. કેમકે તેઓ કરવામાં આવતા કાર્યને કરેલું કહે છે, આ રીતે સર્વજ્ઞના વચન પર શ્રદ્ધા ન કરતાં અને શરીર વિગેરેની દુર્બલતાને કારણે સંયમના ભારને વહન કરવામાં સમર્થ ન થનારા તેઓને કોઈ સગુરૂ વાત્સલ્યભાવથી પ્રતિબધ આપે તે તેઓ તે પ્રતિબંધ આપનારને જ કઠોર વયને કહે છે પર श्री सूत्रतin सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy