________________
-
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २७३
'अणुहूयदिट्टचिंतिय सुयपयइवियारदेवयाण्या।
सुमिणस्स णिमित्ताई, पुणं पावंच णाभावो ॥१॥' छाया-अनुभूतदृष्टचिन्तित श्रुतप्रकृतिविकारदेवतानूपाः ।
स्वप्नस्य निमित्तानि पुण्यं पापं च नाभावः ॥१॥ अपिच-सर्वशून्यत्वे गुरु स्ति, नास्ति च शिष्यः, न वा विद्यते उपदेष्टव्यं वस्तु, इति कथं सर्वशून्योपदेशोऽपि बुद्धस्य घटेत । तदेवं विद्यमानमेव पदार्थ ज्ञानावरणीयादि कर्म प्रतिरुद्धमज्ञा अक्रियावादिनो न पश्यन्ति । यथाऽन्धः पुरुषः पदीपहस्तः सन्तमपि घटादिपदार्थसाथै न पश्यति, तथा-प्रशारहिता अक्रिया जागृत अवस्था में देखे, सुने या अनुभव किये हुए पदार्थ ही स्वप्न में प्रतीत होते हैं। कहा भी है-'अणुहूयदिट्टचिंतिय' इत्यादि। ___ 'अनुभूत, दृष्ट, मन से चिन्तित, कानों से सुने हुए पदार्थ, प्रकृति विकार अर्थात् वात, पित्त, कफ की विषमता, देवता, पुष्प और पाप ये स्वप्न के कारण होते हैं । अभाव स्वप्न का कारण नहीं होता।'
इसके अतिरिक्त शून्यवाद के अनुसार न गुरु की सत्ता है, न शिष्य की, उपदेश करने योग्य कोई वस्तु भी नहीं है। ऐसी स्थिति में बुद्ध का सर्वशून्यता का उपदेश भी कैसे संगत हो सकता हैं ? इस प्रकार विद्यमान पदार्थों को भी ज्ञानावरणीय कर्म के उदय से आच्छा. दित प्रज्ञावाले ये अक्रियागदी नहीं देख पोते हैं। __आशय यह है कि जैसे जन्मान्ध पुरुष विद्यमान भी घट आदि पदार्थों को नहीं देखता, उसी प्रकार ज्ञानहीन ये अक्रियावादी भी કરવામાં આવેલા પદાર્થોજ સ્વપ્નમાં પ્રત્યક્ષ થાય છે. કહ્યું પણ છે કેहूयदिचिंतिय' त्याल
અનુભવ કરેલા, જોયેલા, મનથી વિચારેલા, કાનેથી સાંભળેલા પદાર્થો પ્રકૃતિ વિકાર અર્થાત્ વાત, પિત્ત, કફનું વિષમ પણ દેવતા, પુણ્ય, અને પાપ આ બધા સ્વપ્નના કારણ રૂપ હોય છે. અભાવ સ્વપ્નનું કારણ હતું નથી,
આ સિવાય શૂન્ય વાદ પ્રમાણે ગુરૂની સત્તા નથી, તેમ શિષ્યની સત્તા પણ નથી. તથા ઉપદેશ આપવાને કઈ વસ્તુ પણ નથી. આવી સ્થિતિમાં બુદ્ધને સર્વ શૂન્યને ઉપદેશ પણ કેવી રીતે સંગત થઈ શકે? આ રીતે વિદ્યમાન પદાર્થોને પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ઢંકાયેલી બુદ્ધિવાળા આ અકિયાવાદિયે જોઈ શકતા નથી.
કહેવાનો આશય એ છે કે—જેમ જન્માંધ પુરૂષ વિદ્યમાન ઘટ વિગેરે પદાર્થોને જોઈ શકતા નથી. એ જ પ્રમાણે જ્ઞાનથી રહિત આ અક્રિયાવાડિયે
श्री सूत्रकृतांग सूत्र : 3