SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ सूत्रकृताङ्गसूत्रे परसंति' न पश्यन्ति । कुतः सद्भूतामपि क्रियां न पश्यन्ति तत्र हेतुमाह-'णिरू द्धपन्ना' निरुद्धपज्ञाः-निरुद्धा आच्छादिता-ज्ञानावरणीयादिकर्मणा प्रज्ञा येषा ते तादृशाः सन्ति, अतस्ते सद्भूतामपि क्रियां न पश्यन्तीति भावः । तथा-तमो. ऽपहारी सूर्यः प्रतिदिन देति, इति सर्वलोकमत्यक्षम् । एवं चन्द्रमसः वृद्विहासौ प्रत्यक्षसिद्धौ, एवं पर्वतादि निर्झरेभ्यो नद्यादि जलपवहणं, वायोर्वहनं च सर्वलोकप्रत्यक्ष वर्तते । न हि सर्वप्रत्यक्षस्थाऽपलापः संभवतति । यदप्युक्तम्-मायिक स्वप्नसन्निभं वा सर्वम्-तदपि न सम्यक् सत्यस्य वस्तुनः संभवे एव मायायाः संभवो भवेत् नान्यथा । स्वप्नोऽपि नैकान्ततोऽसत्यः, किन्तु-स्वप्नेऽपि अनु. भूत्यादेः सद्भावात् । तथाचोक्तम्को भी न देख पाने का कारण क्या है ? यह कहते हैं। उनकी प्रज्ञा अर्थात् बुद्धि ज्ञानावरण कर्म के उदय से आच्छादित हो रही है। प्रति दिन सूर्य का उदय होता है, यह तथ्य सारे संसार को प्रत्यक्ष है। चन्द्रमा का बढ़ना और घटना भी सब को प्रत्यक्ष है। पर्वतीय झरनों से जल झरता है, वायु वह रही है, यह भी सब को प्रत्यक्ष अनुभव हो रहा है। जो वस्तु सभी को प्रत्यक्ष दृष्टिगोचर हो रही है, उसका अपलाप (छिपाना) नहीं किया जासकता। ऐसी स्थिति में यह कहना कि यह सब भ्रम है, स्वप्न के समान है, सत्य नहीं है। कहीं न कहीं सत्य वस्तु के होने पर ही भ्रम हो सकता है, जिस वस्तु का कहीं भी अस्तित्व नहीं होता उसके विषय में भ्रम हो ही नहीं सकता। स्वप्न में दिखाई देने वाले पदार्थ भी एकान्ततः असत् नहीं होते, परन्तु પણ ન જોઈ શકવાનું કારણ શું છે? તે બતાવતાં કહે છે કે તેઓની પ્રજ્ઞા અર્થાત્ બુદ્ધિ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઢંકાઈ ગઈ છે, દરરોજ સૂર્યને ઉદય થાય છે. આ સત્ય સમગ્ર જગતમાં પ્રત્યક્ષ છે, ચંદ્રમાનું વધવું અને ઘટવું એ પણ બધાને પ્રત્યક્ષ જ છે. પર્વતના ઝરણાઓમાંથી પાણી ઝરે છે, પવન વહેતું રહે છે. આ બધાને દરેકને પ્રત્યક્ષ અનુભવ થઈ જ રહ્યો હોય છે. જે વસ્તુ સઘળાને પ્રત્યક્ષ નઝરમાં આવી રહી છે, તેને છૂપાવવું બની શકતું નથી. એવી સ્થિતિમાં એમ કહેવું કે આ બધા ભ્રમ છે, તે સ્વપ્ન અકબર છે. સત્ય નથી, કઈ વાર સત્ય વસ્તુ હોવા છતાં ભ્રમ થાય છે. જે વતનું કયાંઈ અસ્તિત્વ જ હોતું નથી. તેના સંબંધમાં ભ્રમ થઈ જ શકતા નથી. સ્વપ્નમાં દેખાવા વાળા પદાર્થો પણ ખરી રીતે બિલકુલ અસત્ય હોતા નથી. પરંતુ જાગ્રત અવસ્થામાં જોયેલા અથવા સાંભળેલા, અથવા અનુભવ श्री सूत्रतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy