________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम्
२५१
-'अज्ञानमेव श्रेयः' इत्पत्राऽज्ञानम्,-अत्र नञ् समासः, नअर्थों द्विविधः, पर्युदासः प्रसज्यश्च । तत्र प्रकृते किं पर्युदासः ? उत-प्रसज्यप्रतिषेधः । तत्र यदि ज्ञाना दन्यत्-अज्ञानमिति पर्युदासत्या ज्ञानान्तरमेव समाश्रितं भवति तदा नाऽज्ञानवादोभवति । यदि प्रसज्यपतिपधार्थों नञ् मन्यते तदा न ज्ञानमित्यज्ञानम्, तदा तुच्छो रूपरहितो ज्ञानाभावः । स च सर्वसामर्थ्यरहित-इति कथं स श्रेयानिति । तदेवं सर्वथा तेऽज्ञानिन:-अकोविदा अविद्वांसः, अकोविदेभ्य एव स्वशिष्येभ्यः प्रतिपादयन्ति, न तु पण्डितपरिषदि वक्तुं शक्ष्यन्ति, तदेवमज्ञानपक्षसमाश्रयणात्, किन्तु एते 'आणाणुपीऽत्तु' अननुविचिन्त्य-अविचार्य व 'मुसं' मृषामृषावादम् 'वयंति' वदन्ति-सर्वे शास्त्रापरिशीलनाभावात्ते मृषाचादिन इति ॥२॥ होता। इसके अतिरिक्त 'अज्ञान ही श्रेयन है' यहां जो 'अज्ञान' पद है, उसमें न समास है नञ् समास दो प्रकार का होता है पर्युदास
और प्रसज्य । यहां इन दोनों में से कौन-सा निषेध है ? यदि पर्युदास समास कहो तो उसका अर्थ होगा-ज्ञान से जो भिन्न है वह अज्ञान अर्थात् ज्ञानान्तर, ऐसी स्थिति में अज्ञानवाद नहीं रहेगा, क्योंकि पर्युदास एकान्त अभाव का नहीं वरन् सदृश का ग्राहक होता है। अगर प्रसज्य पक्ष अंगीकार करो तो अज्ञान तुच्छ-सर्वथा निः स्वरूप सिद्ध होगा। वह सब प्रकार के सामर्थ्य से रहित होने के कारण कैसे श्रेय. स्कर हो सकता है ?
इस प्रकार से सर्वथा अज्ञानी अपने अज्ञानी शिष्यों को ही उप. देश करते हैं, वे विद्वानों के समूह में बोलने को समर्थ नहीं हो નજ શ્રેયસ્કર છે, આ કથનમાં જે “અજ્ઞાન’ પદ છે તેમાં નવ્ય સમાસ છે. નગ્ન સમાસ પથુદાસ અને પ્રસજ્યના ભેદથી બે પ્રકાર છે. અહિયાં તે બનેમાંથી કયા પ્રકારને નિષેધ છે? જે પર્યદાસ સમાસ કહેવામાં આવે તે તેને અર્થ એ થશે કે જ્ઞાનથી જે ભિન્ન છે, તે અજ્ઞાન છે. અર્થાત જ્ઞાનાન્તર આ સ્થિતિમાં અજ્ઞાનવાદ રહેશે નહીં, કેમકે પર્યદાસ એકાન્ત અભાવનો નહીં પરંતુ સદશને ગ્રાહક હોય છે, અગર જે પ્રસજ્ય પક્ષને સ્વીકાર કરે તે અજ્ઞાન તુચ્છ-સર્વથા નિઃસ્વરૂપ પ્રસિદ્ધ થશે. તે બધા જ પ્રકારના સામર્થ્યથી રહિત હોવાના કારણે કેવી રીતે શ્રેયસ્કર થઈ શકે?
આ રીતે સર્વથા અણાની પિતાના અજ્ઞાની શિલ્પોને જ ઉપદેશ આપે છે, તેઓ વિદ્વાનોના સમૂહમાં બેસવા માટે શક્તિવાળ થઈ શકતા નથી,
श्री सूत्रकृतांग सूत्र : 3