SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २४९ वादिनः सन्तोऽपि णो वितिगिच्छतिन्ना' नो विचिकित्सातीर्णाः, विचिकित्सासंशयः तादृशीं विचिकित्सां नो तीर्णा:- नातिक्रान्ताः संशयापन्ना एव ते सन्ति । ते इत्थं प्रतिपादयन्ति-ये एते ज्ञानिनः सन्ति ते परस्परविरुद्धपतिपादकतया न यथार्थवादिनः। एके हि व्यापकमात्मानं कथयन्ति, तदन्ये चाऽव्यापकम्, इति नास्ति तेषामेकवाक्यता । न चाऽतिशयज्ञानी कश्चिदस्ति, यस्य वाक्यं प्रमाणतया परिगृह्येत । ज्ञानवादिनां च मतपदार्थस्वरूपस्य परस्परविरोधेनाऽभ्युपगमात् 'अज्ञानमेव श्रेयः' इति वदन्ति, 'असंथुया' असंस्तुताःसे रहित नहीं है । वे संशय से परे नहीं हो सके हैं। उनका कथन इस प्रकार है-'ये जो ज्ञानवान् हैं वे परस्पर विरुद्ध प्ररूपणा करने के कारण यथार्थवादी नहीं है। जैसे कोई आत्मा को व्यापक कहते हैं तो कोई उसे आव्यापक कहते हैं। इस प्रकार उनमें एकवाक्यता नहीं है। ऐसा कोई अतिशय ज्ञानी है नहीं की जिसका वचन प्रमाण माना जा सके। तात्पर्य यह है कि सर्वज्ञ जिन पदार्थों को जानते हैं, उन सब पदार्थों को हम जानलें और यह निश्चय करलें कि उनोंने सभी पदार्थों को यथार्थ रूप में जाना है, तभी सर्वज्ञ का जानना कहा जा सकता है। परन्तु जो स्वयं असर्वज्ञ है, वह इस प्रकार जान नहीं सकता है। अतएव यह स्पष्ट है कि असर्वज्ञ सर्वज्ञ को नहीं जान सकता। भूतकालीन सर्वज्ञ को जानने की तो बात ही दूर रही, सर्वज्ञ के समकालीन जो असर्वज्ञ जन थे, वे भी नहीं जान सकते थे कि ये पुरुष सर्वज्ञ है। સંશયથી પર થઈ શક્યા નથી. તેઓનું કથન આ પ્રમાણે છે.-જે આ જ્ઞાનવાળા છે, તેઓ પરસ્પર વિરૂદ્ધ પ્રરૂપણ કરવાને કારણે યથાર્થવાદી નથી. જેમકે–કોઈ આત્માને વ્યાપક કહે છે, તે કઈ તેને અવ્યાપક કહે છે. આ રીતે તેમાં એક વાક્યપણું નથી. એ કઈ અતિશય જ્ઞાની નથી કે જેનું વચન પ્રમાણરૂપ માની શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વજ્ઞ જે પદાર્થોને જાણે છે, તે બધા પદાર્થોને અમે જાણી લઈએ અને એ નિશ્ચય કરી લઈએ કે–તેમણે સઘળા પદાર્થોને યથાર્થ રૂપે જાણ્યા છે, ત્યારે જ સર્વજ્ઞાનું જાણવું કહી શકાય છે, પરંત જે સ્વયં અસર્વજ્ઞ છે, તે આ રીતે જાણી શકતા નથી. તેથી જ એ સ્પષ્ટ છે કે–અસર્વજ્ઞ સર્વજ્ઞને જાણી શકતા નથી ભૂતકાળના સર્વજ્ઞને જાણ વાની તો વાત જ દૂર રહી પણ સર્વજ્ઞના સમકાલીન જેએ અસર્વજ્ઞજને હતા, તેઓ પણ જાણી શકતા નહતા કે આ પુરૂષ સર્વજ્ઞ છે. श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy