SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् संभाव्यते । तत्र का कथाऽतिदुर्बलानां वृद्धबलीवर्दानाम् । एवमाचर्त्तरहितस्य शालिनो विवेकिनोऽपि यदाऽवसादनं संभाव्यते तदा का कथा जगदुपद्रवोपतानां मन्दानामिति भावः । संयमपरिपालनेऽसमर्थास्तथा तपसा भीतभीता मन्दप्रज्ञाः साधवः संयनमागें तथा क्लेशमनुभवन्ति, यथा अत्युच्चमार्गे वृद्धा दुर्बला वृषभा इति ॥२१॥ उपसंहरन्नाह - मूत्रकारः - ' एवं ' इत्यादि । मूलम् - एवं निमंतणं लढुं मुच्छिया गिद्धा इत्थीसु । ८५ अज्झोववन्ना कामेहिं चोइनंता गयागिहं ॥ २२॥त्ति बेमि ॥ छाया -- एवं निमन्त्रणं लब्धा मूच्छिता गृद्धाः स्त्रीषु । अध्युपपन्नाः कामेषु नोचमाना गता गृहम् ||२२|| इति ब्रवीमि ॥ अर्थात् कायर लोग उसी प्रकार दुःखी होते हैं जिस प्रकार बूढ़े एवं दुर्बल बैल सीधे चढाव वाले विकट मार्ग में असमर्थ हो जाते हैं ? ऐसे मार्ग में यौवनसम्पन्न और शक्तिशाली बडे बडे बैल भी हार मान सकते हैं जो बूढे एवं निर्बल बैलों की तो बात ही क्या है। आवत से रहित धैर्यवान् और विवेकशाली मुनि भी हार मान सकते हैं तो दूसरों का उपद्रव होने पर अधीर लोग क्यों नहीं हार मानेंगे ? आशय यह है कि संयमपालन में असमर्थ और तपस्या से पीडित हुए अधैर्यवान साधु संयम के मार्ग में क्लेश का अनुभव करते हैं, जैसे बूढ़े एवं दुर्बल बैल चढाव वाले मार्ग में दुःखी होते हैं ||२१ ॥ આવેલ છે. જેવી રીતે વૃદ્ધ, નિખળ ખળદે સીધા ચઢાણુવાળા વિકટ માગ પર મેજાનું વહન કરતા પીડા અનુભવે છે, એજ પ્રમાણે અર્પસત્ત્વ, કાયર પુરુષા પણ સચમભારનું વહન કરતા પીડા અનુભવે છે. સીધા ચઢાણવાળા માર્ગ પર ખાજાનુ વહન કરવામાં યૌવન અને શક્તિસ`પન્ન ખળદો પણ જો પાછાં પડે છે, તેા વુદ્ધ અને નિખળ ખળદોની તા વાત જ શી કરવી ? એજ પ્રમાણે ઉગ્ર ઉપસર્ગો અને પરીષહે। આવી પડે ત્યારે ભલભલા ધૈયવાન્ અને વિવેકશાળી મુનિએ પણ સયમના માર્ગેથી ચલાયમાન થઇ જાય છે, તેા અધીર અને કાયર મુનિજનાની તે વાત જ શી કરવી ? આ કથનના ભાવાર્થ એ છે કે જેવી રીતે વૃદ્ધ અને કમજોર ખળઢો ચઢાણવાળો માગ કાપતાં દુ:ખી થાય છે, એજ પ્રમાણે અલ્પસત્ત્વ અને અધૈયવાન સાધુએ સયમભારનું વહન કરવામાં કલેશના અનુભવ કરે છે, કારણ કે તેઓ પાંચ મહાવ્રતા, સાધુ સામાચારી અને તપસ્યા આદિનું પાલન કરવાને અસમર્થ હૈાય છે. ૨૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy