SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ८० सूत्रकृताङ्गसूत्रे कुतः कस्मात्कारणात् ते 'दोसो' दोषः संथमपरिपालनपूर्वकं विहारकारिणः सर्वमपि पापं विनष्टम् । तपसा क्षीणक्लेशस्य भवतोऽत: पर नैव पापं संभवति । तपापमावादेव अतो वस्त्रालंकारादिभिः कृतेऽप्युपभोगे न ते पापसंभावनेति भावः । 'इच्चे' इत्येवं प्रकारेण साधु ते चक्रवादयः । 'निमंतेति' निमन्त्रयन्ति । नीवारेण सूयर व नीवारेण सुकरमिव । यथा नीचारादि धान्यविशेपाणां प्रलोभन दया बधिकस्तं सूकर गर्ने पातयति । तद्वदिमे राजानो मुनि मलोभ्य यातनाय प्रयतन्ते । हे साधो ! भवता चिरकालं संयमानुष्ठानं कृतम् , अतः परं स्त्रीवस्त्रादिभोगेनापि भवतो दोषो न भविष्यति । एवं प्रलोभनपूर्वकमामन्त्र्य साधुमपि लोकाः पातयन्ति, सुकर धान्यदानेने वेति भावः ॥१९॥ टीकार्थ--(वे कहते हैं) हे मुनिश्रेष्ठ ! आपने चिरकालपर्यन्त संयम विहार किया है अर्थात् संघम का पालन करते हुए मामानुग्राम विव रण किया है, अब आप को पाप का स्पर्श कैसे हो सकता है ? संयम पालनपूर्वक विहार करने वाले के सभी पाप नष्ट हो चुके हैं। तपस्या के द्वारा आप के सभी क्लेश क्षीण हो चुके हैं । आप को अब पाप कैसा ! उस तप के प्रभाव से अब आप को पाप का स्पर्श नहीं होगा, भले ही आप वस्त्र गंध अलंकार आदि का भोग करें। इस प्रकार कह कर वे चक्रवर्ती आदि साधु को भोगोपभोग के लिए आमंत्रित करते हैं। जैसे चावल आदि के दानों का प्रलोभन देकर वधक (शिकारी) शूकर को गड्ढे में गिराता है, उसी प्रकार वे लोग मुनि को पतित करने के लिये प्रयत्न करते हैं। સંયમવિહાર કર્યો છે, એટલે કે સંયમનું પાલન કરતા થકા આપે ગ્રામાનુગ્રામમાં વિચરણ કર્યું છે. સંયમની દીર્ઘકાળ પર્યત આરાધના કરવાને લીધે આપના સઘળાં પાપ નષ્ટ થઈ ચૂકયા છે. તપસ્યા દ્વારા આપના સઘળાં પાપે ક્ષીણ થઈ ચુકયાં છે હવે આપને પાપનો સ્પર્શ જ કેવી રીતે થઈ શકે? આપના તે તપના પ્રભાવથી આપને પાપને સ્પર્શ જ નહીં થઈ શકે ! –વસ, ગંધ, અલંકાર આદિને ઉપભોગ કરવા છતાં આપને પાપ સ્પર્શી શકે તેમ નથી?” તે આપ તેને ઉપભેગ શા માટે કરતા નથી આ પ્રમાણે રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ જને સાધુને ગોપગ પ્રત્યે આકર્ષે છે. જેવી રીતે ચોખા આદિનું પ્રલોભન દઈને શિકારી ભૂકરને ખાડામાં પાડી નાખે છે, એજ પ્રમાણે લોકો મુનિને સંયમના માર્ગેથી ચલાયમાન કરીને સંસારરૂપ ખાડામાં તેનું પતન કરાવવાનો પ્રયત્ન કરે છે, શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy