SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे - - विबद्धः साधुरल्पसत्यो भवति यस्य 'पिट्ठी' पृष्ठतः पश्चात् 'परिसप्पंति' परिसर्पन्ति चलन्ति बान्धवाः, 'नवग्गहे हत्थीव नवग्रहः हस्तीव, नवीनगृहीतो हस्तीव विवद्धो भवति, यथा ग्रहणकर्तारः पश्चात् तमनुवर्तमानाः भवंति चलन्ति । तथाऽस्यापि साधोस्ते अनुकूलनामेव चरंति, तेषां पश्चात्पचलंति, तथा 'सुयगोत्र अदुरए' सूतागौरिव अदरगा, यथा नवमाता गौः स्ववत्सस्य पार्श्वे एव तिष्ठति, तं परित्यज्य म कुत्रापि गच्छति तथा नवजातसाधोः परिवाराः बान्धवादयः साधु परित्यज्य न कुत्रापि गच्छन्ति, साधो सामीप्य मेवानुतिष्ठन्ति । एवं स्वजनाऽऽहितमोहमापन्नः साधुः प्रव्रज्यां परित्यज्य गृहं विशति, तत्रापारमोहजालपरिवृतः परिवार परिवेष्टित एवं तिष्ठतीति भावार्थः ॥११॥ मला-एएं संगो मणुस्साणं पार्याला इव अतारिमा। कीवी जत्थ य किस्संति नाइसंगहि मुंच्छिया॥१२॥ बंधे हुए साधु के पीछे पीछे उसके पान्धव चलते हैं। जैसे नवीन हाथी को पकड़ने वाले उसी के अनुकूल वर्ताव करते हैं, उसी प्रकार वे भी उसी के अनुसार चलते हैं । जैसे नवीन ब्याई हुई गाय अपने पछडे के पास ही रहती है, उसे छोड कर अन्यत्र नहीं जाती, उसी प्रकार उस साधु के बान्धव आदि परिजन उसके पास ही रहते हैं । उसे छोड़कर अन्यत्र नहीं जाते। आशय यह है कि इस प्रकार स्वजनों के सम्पर्क से मोह को प्राप्त वह साधु प्रव्रज्या का परित्याग करके घर चला जाता है। वहां अपार मोहजाल में फँसकर और परिवार से घिरकर रहता है ॥११॥ સાધુની પાછળ પાછળ તેના સંસારી સ્વજને ચાલે છે–ગ્રહવાસનો ત્યાગ કરવા છતાં તેઓ તે સાધુને સાથ છેડતા નથી જેવી રીતે જંગલમાંથી હાથીને પકડી લાવનાર માણસે હાથીને અનુકૂળ વર્તાવ કરીને હાથીને પિતાને વશ કરી લે છે, એજ પ્રમાણે સંસારી સ્વજને પણ તે સાધુને અનુકૂળ થઈ પડે એ વર્તાવ રાખીને તેને વશ કરી લે છે. જેમ તાજી વિભાયેલી ગાય પોતાના વાછડાની પાસે જ રહે છે. તેને છોડીને બીજે જતી નથી, એજ પ્રમાણે તે સાધુના સ્વજને તેની પાસે જ રહે છે–તેને પિતાની નજરથી દૂર થવા દેતા નથી. આ પ્રકારે સ્વજનોને સંપર્ક ચાલુ રહેવાથી તે નવદીક્ષિત, અલ્પસવ સાધુ મેહને વશ થઈને સાધુ પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર ચાલ્યા જાય છે. ત્યાં તે અપાર હજાળમાં ફસાઈ જઈને સંસારમાં અટવાયા કરે છે. ૧૧ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy