________________
सूत्रकृताङ्गसूत्रे परमाम्-प्रधानां सर्वत उत्कृष्टामिति यावत् 'णच्चा' ज्ञात्वा 'आमोक्खाय' आमोक्षाय - मोक्षपर्यन्तं यावन्मोक्षं न लभते तावत्पर्यन्तम् 'परिव्वज्जासि' परिव्रजेत् - संयमानुष्ठानं कुर्यात् ।
૭૪
W
साधुयनयोगमाश्रित्याऽशुभमनोवाक्कायव्यापारविवर्जितः - उपसर्गादि सहमानः अशेषकर्मक्षयं यावत् संयमपालने तत्परो भवेदिति भावः । त्तिबे मि' इत्यहं ब्रवीमि । इति सुधर्मस्वामिवाक्यम् ||२६||
इति श्री - विश्वविख्यातजगद्वल्लभादिपद भूषित बालब्रह्मचारि - 'जैनाचार्य ' पूज्यश्री - घासीलालवतिविरचितायां श्री सूत्रकृताङ्गसूत्रस्य "समयार्थबोधिन्या ख्यायां " व्याख्यायां वीर्याख्यानम् अष्टममध्ययनं समाप्तम् ॥८- १॥
अपने हाथ पग आदि अवयवों का ऐसा प्रयोग करे कि किसी प्राणी को तनिक भी पीड़ा न पहुँचे। तथा सहनशीलता को सर्वोत्कृष्ट जान कर जब तक समस्त कर्मों का क्षय न हो जाय तब तक संयम का पालन करे ।
आशय यह है कि साधु ध्यान योग का अवलम्बन करके मन वचन काय की प्रवृत्ति को रोक दे और उपसर्ग आदि को सहन करता हुआ कर्मक्षय पर्यन्त संयमपालन में तत्पर रहे। सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं - हे जम्बू ! जैसा मैंन भगवान् से सुना हूँ ऐसा मैं तुझे कहता हूँ || २६॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृता सूत्र' की समयार्थबोधिनी व्याख्या का आठवाँ अध्ययन समाप्त ॥ ८- १ ॥
હાથ પગ વિગેરે અવયવાના એવા પ્રયાગ કરે કે-ફાઈ પણ પ્રાણિને જરા પણ પીડા ન થાય, તથા સહનશીલ પણાને સત્તમ માનીને જ્યાં સુધી સમસ્ત કર્મોના ક્ષય ન થઈ જાય ત્યાં સુધી સયમનુ` પાલન કરવું',
હેવાના આશય એ છે કે-સાધુએ ધ્યાન યોગનુ અવલમ્બન કરીને મન, વચન અને કાયની પ્રવૃત્તિને રોકી દેવી તેમજ ઉપસ વિગેરેને સહન કરતા થકા કર્મો ક્ષય સુધી સયમ પાલનમાં તત્પર રહેવું.
સુધાં સ્વામી જંબૂસ્વામીને કહે છે કે-હે જમ્મૂ જે રીતે મે' ભગવાન પાસેથી સાંભળ્યું છે તેજ પ્રમાણે મે તમને કહેલ છે. ૫૨૬૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર'ની સમયાથ આધિની વ્યાખ્યાનુ આઠમુ અધ્યયન સમાપ્ત ૫૮–૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨